અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ આ કાપડની ફેક્ટરીમાં આગ લાગી છે હાલ 20 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ કાપડની ફેક્ટરીમાં લાગી આગ, 20 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે - કાપડ પ્રોસેસ હાઉસ
અમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ગોપી ઈન્ડસ્ટ્રીની બાજુનાં આવેલ કાપડ પ્રોસેસ હાઉસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ આ કાપડની ફેક્ટરીમાં આગ લાગી છે હાલ 20 ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ કાપડની ફેક્ટરીમાં લાગી આગ
આમદાવાદ: શહેરના નારોલ વિસ્તારમાં આવેલ ગોપી ઈન્ડસ્ટ્રીની બાજુનાં કાપડ પ્રોસેસ હાઉસમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયરબ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

Conclusion: