ETV Bharat / state

SVP હોસ્પિટલમાં 17908 દર્દીઓના ફીડબેક લેવાયા

અમદાવાદઃ શહેરની વીએસ હોસ્પિટલના પાછળના ભાગે તૈયાર થઈને એસવીપી હોસ્પિટલનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરીમાં કરવામાં આવ્યું હતું. રૂપિયા 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ કરતા પણ વધારે અત્યાધુનિક હોવાનું ગૌરવ દેવામાં આવ્યું છે, ત્યારે આ હોસ્પિટલ વિવાદોમાં સપડાયેલી જોવા મળી છે. થોડા દિવસ પહેલા જ વરસાદી સિઝનમાં પોપડા પડવાની ઘટના સામે આવી હતી. 2 ઓગસ્ટે SVP હોસ્પિટલની પીઓપી પડવાની ઘટના બની હતી તે સમયે પણ સ્ટેશનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી.

SVP હોસ્પિટલમાં 17908 દર્દીઓના ફીડબેક લેવાયા
author img

By

Published : Sep 23, 2019, 10:01 PM IST

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું કે, જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી કુલ 899 ઓપરેશન કરવામાં આવ્યા છે. જ્યારે એક્સરે 2407 જેટલા કરવામાં આવ્યા છે. તમને જણાવીએ કે, આખી હોસ્પિટલ પેપરલેસ કામ કરે છે અને બધું જ સોફ્ટવેર આધારિત છે. જૂનથી લઈને ઓગસ્ટ સુધી કુલ 17908 દર્દીઓના ફીડબેક લેવામાં આવ્યા હતા, જેમાં ઓવરઓલ એક્સપિરિયન્સ એક્સેલન્ટ મળ્યું છે.

Intro:અમદાવાદઃ
બાઈટ: કુલદીપ આર્યા(ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર)

અમદાવાદની વીએસ હોસ્પિટલના પાછળના ભાગે તૈયાર થઈને એસવીપી હોસ્પીટલ નો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાન્યુઆરીમાં કરવામાં આવ્યું હતું. 750 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ કરતા પણ વધારે અત્યાધુનિક હોવાનું ગૌરવ દેવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ હોસ્પિટલ વિવાદોમાં સપડાયેલી જોવા મળી છે થોડા દિવસ પહેલાં જ વરસાદી સિઝનમાં કપડા પડવાની ઘટના સામે આવી હતી અને તેમાં એક સપ્તાહ બાદ ઊટી ચાલતા નથી તેવી પણ ઘટના સામે આવી હતી ૨જી ઓગસ્ટના રોજ એસવીપી હોસ્પીટલ ની પીઓપી પડવાની ઘટના બની હતી તે સમયે પણ સ્ટેશનમાં રહેલી ક્ષતિઓ બહાર આવી હતી. અને મીડિયા માટે પણ હોસ્પિટલમાં અંદર જવા દેવામાં આવતા નથી ત્યારે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું કે જાન્યુઆરીથી લઈને સપ્ટેમ્બર સુધી ટોટલ 8995 છે.

Body:જ્યારે એક્સ રે 2407 જેટલા છે. આખી હોસ્પિટલ પેપરલેસ કામ કરે છે, અને બધું જ સોફ્ટવેર આધારિત છે જૂનથી લઈને ઓગસ્ટ સુધી total 17908 પેશન્ટ ના ફીડબેક લેવામાં આવ્યા હતા, જેમાં ઓવરઓલ એક્સપિરિયન્સ એક્સીલન્ટ મળ્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.