ETV Bharat / state

હેવાન પિતાએ પત્નીની ગેરહાજરીમાં પુત્રીને પીંખી, માતા બની રણચંડી

અમદાવાદના કૃષ્ણનગરમાં (Father rapes daughter in absence of wife) પિતાએ પત્નીની ગેરહાજરીમાં 8 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ (Father Rape Daughter) કર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં માતાને (Father rapes minor daughter ahmedabad) જાણ થતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હેવાન પિતાએ પત્નીની ગેરહાજરીમાં પુત્રીને પીંખી, માતા બની રણચંડી
હેવાન પિતાએ પત્નીની ગેરહાજરીમાં પુત્રીને પીંખી, માતા બની રણચંડી
author img

By

Published : Jan 9, 2023, 12:46 PM IST

અમદાવાદમાં પિતા પુત્રીના (Crime News Ahmedabad) સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જે બાપે દીકરીનું રક્ષણ કરવાનું હોય તે બાપે જ સગી દીકરી સાથે દુષ્કર્મ (Rape case Ahmedabad) કર્યું છે. માતા દવાખાનાના કામ અર્થે બહાર જતા સગા બાપે પોતાની 8 વર્ષની દીકરીની એકલતાનો ફાયદો (Father raped his daughter) ઉઠાવી દુષ્કર્મ કર્યું છે. આ અંગે માતાને જાણ થતાં માતાએ (Father rapes minor daughter ahmedabad) પિતા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પોકસો સહિતની (POCSO Clause) કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

હેવાન સાબિત થયો કૃષ્ણનગરમાં (Rape case Gujarat ) રહેતા 35 વર્ષનો પિતા પોતાની દીકરી માટે હેવાન સાબિત થયો છે. આઠ વર્ષની એકની એક સંતાનને મૂકીને તેની માતા તેમના ફોઈને દવાખાને ( rapes minor daughter) બતાવવા માટે લઈને ગયા હતા, ત્યારે ઘરમાં બાપ અને આઠ વર્ષની દીકરી જ હતી. નરાધમ બાપની સગી દીકરી ઉપર જ દાનત બગડતા ઘરમાં કોઈ ન હોવાથી દીકરીને બોલાવીને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હતું. જોકે આ અંગે દીકરીએ કોઈને જણાવ્યું ન હતું. જે બાદ દીકરી બીમાર પડી ત્યારે માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી.

આ પણ વાંચો દિલ્હી કાંઝાવાલા કેસમાં આરોપીએ પોલાસ સમક્ષ ગુનો કબૂલ કર્યો

હોસ્પિટલમાં લઇ જવા સલાહ ખાનગી હોસ્પિટલમાંથી (minor rapes case) બાળકીને GCS હોસ્પિટલમાં (GCS Hospital Ahmedabad) લઇ જવા સલાહ આપતા બાળકીને તેની માતા GCS હોસ્પિટલ લઈ ગઈ હતી. GCS હોસ્પિટલમાં ડોક્ટરે તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મની (Stop series against minors) શંકા જતા ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ આવતા ડોક્ટરે વધુ તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે પોલીસે બાળકીની માતાને જાણ કરી હતી. બાળકીની માતાએ બાળકી સાથે વાત કરી ત્યારે તેના પિતાએ જ દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બાળકીની માટે સમગ્ર મામલે હેવાન પિતા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો પ્રેમીએ અનેક વાર ગર્ભવતી બનાવી યુવતીને તરછોડી દીધી

કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ પોલીસે દુષ્કર્મ અને પોકસોની (POCSO Clause) કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બાળકી સાથે તેના પિતાએ એક વખત દુષ્કર્મ કર્યું છે. બાળકી ઘરમાં એકલી હતી, જેથી તેનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આરોપી પિતાને પોલીસે રાઉન્ડઅપ ધરપકડની તજવીજ કરી છે. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના(Krishnanagar Police Station) પીઆઈ બી.એમ પટેલે etv ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધી આરોપીની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.