આ ડ્રેસ ખાસડિઝાઈનર વિદ્યાર્થીઓએ બનાવ્યા છે. આ અંગે વાત કરતા ફેશન ટ્રેન્ડના વિદ્યાર્થીએ કહ્યું કે, ગરમીમાં વધારે વાઈટ કલર, ફ્લોરલ પ્રિન્ટ, વધારે પડતા શોટ્સ નહીં પણ પ્લાઝા ગાર્મેન્ટ્સ પહેરવાથી વધારે અનુકૂળ રહી શકાય છે.
ઉનાળા સત્રનું ડિઝાઈનર કલેક્શન રજૂ કરતા ફેશન ડિઝાઈન ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, અમારા વિદ્યર્થીઓ દ્વારા કોટન બેસ કપડાની અવનવી ડિઝાઈનર ગાર્મેન્ટ્સ તૈયાક કરવામાં આવતા હોય છે.
એક તરફસમગ્ર ગુજરાત હિટવેવથીતપી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં આવેલી ધવલ રાઠોડ ફેશન ડિઝાઇનર કોલેજની વિદ્યાર્થીનીગરમી લાગે નહીં તેવા કપડાનું કલેક્શન રજૂ કર્યું હતું.