ETV Bharat / state

વસ્ત્રાપુરમાં પતિ-પત્ની ઓર વોનો કિસ્સો,પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - ANAND MODI

અમદાવાદ: જજીસ બંગ્લોઝ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીને છોડી અઠવાડિયામાં પાંચ દિવસ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર છે તેવું જૂઠું તેમજ ઘરમાં ચોરી કરી પૈસા લઈ પ્રેમિકાને આપતો હતો. પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Mar 24, 2019, 11:38 AM IST

Updated : Mar 24, 2019, 11:49 AM IST

જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી યુવતીએ 2017માં અમદાવાદના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ યુવકઅઠવાડિયામાં ફક્ત બે વખત જ એટલે કે શનિ રવિ જ ઘરે આવતો હતો. ધંધામાં વ્યસ્તહોવાનું કહી મહિનામાં બે વખત જ ઘરે આવતો હતો. પિતાનો દેહાંત થયુંછે તથા માતાને કેન્સર થયું છે તેવું લોકો પાસે જૂઠું બોલી રૂપિયા 68 લાખ લઈ લીધા હતા. તેના પિતાએ પૂછતાં છોકરી સાથે અફેર હતું એટલે તેને આપ્યા છે એમ કહ્યું હતું. એક વખત ઘરમાંથી માતાના દાગીના પણ ચોરી લીધા હતા.

પતિ પત્ની ઓર વો નો મામલો

આ યુવકે પત્નીનાદાગીના પણ ગીરવે મુક્યા હતા.આ બાબાતની જાણ તેની પત્નીને વર્ષ 2018માં નવરાત્રિ દરમિયાન થઇ હતી. જે બાદ તેનો પતિનજીવી બાબાત પર તેને ગાળાગાળી કરી માર મારતો હતો. જે બાદ પત્નીને જાણ થઇ કે તેનો પતિ કોઇ અન્ય યુવતી સાથે સંબધમાં છે. જે બાદ પત્નીએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

R_GJ_AHD_10_23_MAR_2019_BASTRAPUR_PI_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

વસ્ત્રાપુરમાં પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ....

જજીસ બંગ્લોઝ વિસ્તારમાં પતિ-પત્ની ઓર વો નો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીને છોડી અઠવાડિયામાં પાંચ દિવસ અન્ય સ્ત્રી સાથે રહેવા લાગ્યો હતો. ધંધામાં પૈસાની જરૂર છે તેવું જૂઠું તેમજ ઘરમાં ચોરી કરી પૈસા લઈ પ્રેમિકાને આપતો હતો. પત્નીએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી યુવતીએ એ 2017માં અમદાવાદના યુવક  સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નના થોડા દિવસ બાદ યુવક  શનિ-રવિ જ ઘરે આવતો હતો. ધંધામાં વયસ્ત હોવાનું કહી મહિનામાં બે વખત જ ઘરે આવતો હતો. પિતા મરી ગયા છે અને માતાને કેન્સર થયું છે તેવું લોકો પાસે જૂઠું બોલી રૂ. 68 લાખ લઈ લીધા હતા. તેના પિતાએ પૂછતાં છોકરી સાથે અફેર હતું એટલે તેને આપ્યા છે એમ કહ્યું હતું. એક વખત ઘરમાંથી માતાના દાગીના પણ ચોરી લીધા હતા. પત્નીના  દાગીના પણ ગીરવે મુક્યા હતા

વર્ષ 2018માં નવરાત્રિમાં પત્નીએ કોની સાથે ફોન પર વાત કરો છો પૂછતાં ગાળાગાળી કરી માર માર્યો હતો. પત્નીને જાણકારી મળી હતી કે લાડ સોસાયટીમાં રહેતી જીયા નામની યુવતી સાથે પતિ  અઠવાડિયામાં પાંચ દિવસ રહે છે. જેથી પત્નીએ લાડ સોસાયટીમાં પોહચી ગઈ હતી જયાં પત્નીએ બંનેને સાથે બેડરૂમમાં સુતા જોયા હતા. પતિએ  પત્નીને જણાવ્યું હતું કે હું જિયા જોડે લગ્ન કરવા માગું છું તારા જોડે મને મજા નથી આવતી. પતિએ  ખોટું બોલી અને લગ્ન કર્યા હતા. જીવન સંસાર તોડવાનું કહી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતા માયાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બાઈટ-મનોહરસિં જાડેજા (પીઆઇ - વસ્ત્રાપુર પોલિસ સ્ટેશન )

Feed send by live kit
Last Updated : Mar 24, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.