ETV Bharat / state

આસારામ કેસના મહત્વના સાક્ષી પર હરિયાણામાં જીવલેણ હુમલો, અગાઉ સુરક્ષા વધારવા કરી હતી માગ - આસારામ કેસ

હરિયાણા/પાણીપત: આસારામ કેસમાં મહેન્દ્ર ચાવડા નામના એક મહત્વના સાક્ષી પર હરિયાણાના પાણીપતમાં પૂર્વ સરંપચે જીવલેણ હુમલો કર્યો છે, તેણે હુમલો કરતો હોય તેવો વીડિયો પણ બનાવ્યો છે.

આસારામ કેસના મહત્વના સાક્ષી પર જીવલેણ હુમલો
author img

By

Published : Nov 18, 2019, 10:30 AM IST

Updated : Nov 18, 2019, 10:38 AM IST

મહેન્દ્ર ચાવડાએ કહ્યું કે, પૂર્વ સરપંચ સુરેન્દર શર્માએ મારા પર હુમલો કર્યો છે, દરેક સમયે સુરક્ષામાં રહેવા છતાં પણ જો હુમલો થાય, તો તે ચિંતાનો વિષય છે. થોડા દિવસો પહેલા જ મહેન્દ્ર ચાવડાના ઘરે પણ તેમના સુરક્ષા કર્મચારીએ ઘરફોડ ચોરી કરી હતી. ત્યારબાદ ચાવડાએ સુરક્ષા વધારવાની માગણી કરી હતી. પોલીસે જણાવ્યું કે ચાવડાની ફરિયાદ મળી છે, શોધખોળ પછી આરોપી વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આસારામ કેસના મહત્વના સાક્ષી પર જીવલેણ હુમલો

આસારામ કેસના મહત્વના સાક્ષી મહેન્દ્ર ચાવળા પર જાનલેવા હુમલા પર પોલીસએ જણાવ્યું હતુ કે, તેની સુરક્ષામાં પાંચ પોલીસ કર્મી રાખવામાં આવ્યા છે, પણ તેમાંના બે પોલીસવાળા તરફથી આરોપીઓ વિરૂધ્ધ કેસ કરવામાં આવશે. આ પહેલા પણ મહેન્દ્ર પર ગુંડાઓએ જીવલેણ હુમલો કરી ચુક્યા છે. મહેન્દ્ર ચાવડાનો હંમેશા આરોપ રહ્યો છે કે, મારા જીવ પર ખતરો છે, અને આરોપ પણ લગાવ્યો છે કે, આશારામના અનુયાયીઓ મારા પર જીવલેણ હુમલો કરી શકે છે.

Intro:
एंकर -आसाराम बापू केश महेंद्र चावला के अहम् गवाह पर पूर्व सरपंच ने जानलेवा हमला किया . हमला करते हुए उनका एक वीडियो बना, जिसमें महेंद्र चावला ने कहा कि पूर्व सरपंच सुरेंदर शर्मा ने मुझ पर हमला किया ,हर समय सुरक्षा में रहने के बावजूद भी हमला करना बड़ा ही चिंता का कारण है अभी कुछ दिन पहले ही महेंद्र चावला के घर भी उनके सुरक्षा कर्मी ने चावला के घर सेंधमारी की थी ,जिसके बाद चावला ने सुरक्षा बढ़ाने की मांग की थी ,पुलिस कप्तान ने कहा चावला की शिकायत मिली हे जाँच के बाद आरोपी के खिलाफ कार्यवाही की जाएगी ,

Body:वीओ -आसाराम केस के अहम गवाह रहे महेंद्र चावला पर हुए जानलेवा हमले पर पुलिस अधीक्षक सुमित कुमार ने कहा कि उसकी सुरक्षा में पांच पुलिसकर्मी तैनात किए हैं लेकिन उसमें दो पुलिसकर्मी के तरफ से और आरोपी के खिलाफ मुकदमा दर्ज किया जाएगा, आपको बता दे पहले भी महेंद्र चावला पर बदमासो ने जानलेवा हमला किया था ,महेंद्र चावला के लगातार आरोप रहे हे की उसकी जान को खतरा बना रहा हे और महेंद्र चावला के आरोप रहे है की आशाराम के अनुयायी उस पर जानलेवा हमला भी कर सकते है ,

Conclusion:बाइट -सुमित कुमार पुलिस अधीक्षक
बाइट महेंद्र चावला
Last Updated : Nov 18, 2019, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.