ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર ધીમેધીમે પ્રગતિ કરી રહ્યું છે. તેમાં કોઇ બે મત નથી. બોલીવુડના નિર્દેશકો, કલાકારો પણ ગુજરાતી ફિલ્મની નોંધ લઇ રહ્યા છે. નવલકથા પર આધારિત ગુજરાતી રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળતા ઢોલીવુડમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે. ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે Etv Bharatની ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર ચેતન ધાનાણી સાથે ખાસ વાતચીત કરી હતી.
નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત - etv bharat news
અમદાવાદ: હાલ સૌના મોઢે નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર રેવાની ચર્ચા થઇ રહી છે ત્યાકે Etv Bharatની ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર ચેતન ધાનાણી સાથે ખાસ વાતચીત કરી હતી.
નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર સાથે ETV BHARATની ખાસ વાતચીત
ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર ધીમેધીમે પ્રગતિ કરી રહ્યું છે. તેમાં કોઇ બે મત નથી. બોલીવુડના નિર્દેશકો, કલાકારો પણ ગુજરાતી ફિલ્મની નોંધ લઇ રહ્યા છે. નવલકથા પર આધારિત ગુજરાતી રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળતા ઢોલીવુડમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે. ફિલ્મ સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે Etv Bharatની ફિલ્મ રેવાના ડાયરેક્ટર અને લીડ એક્ટર ચેતન ધાનાણી સાથે ખાસ વાતચીત કરી હતી.
Intro:ગુજરાતી ફિલ્મ રેવાને નેશનલ એવોર્ડ મળ્યો છે..Body:આ ફિલ્મના લીડ એક્ટર ચેતન ધાણાનિએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી..Conclusion:વન ટુ વન