ETV Bharat / state

સોનેરી આભૂષણમાં નારીની સુંદરતા છલકાય : ધનતેરસને લઈને ગ્રાહકો- વેપારીઓ વચ્ચે બજારમાં રોનક - Diwali Festival 2022 in Ahmedabad

અમદાવાદમાં દિવાળી મહિનાને લઈને લોકોમાં (Diwali festival in Ahmedabad) ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી પર ધનતેરસનું વિશેષ મહત્વ હોવાથી ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે સંતોષકારક હાશકારો જોવા મળી રહ્યો છે. લોકો ધનતેરસ અને લગ્નને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના આભુષણોની ખરીદી રહ્યા છે. (Ahmedabad Gold silver prices)

સોનેરી આભૂષણમાં નારીની સુંદરતા છલકાય : ધનતેરસને લઈને ગ્રાહકો- વેપારીઓ વચ્ચે બજારમાં રોનક

author img

By

Published : Oct 21, 2022, 12:39 PM IST

Updated : Oct 21, 2022, 4:36 PM IST

અમદાવાદ ભારત આદિ અનાદીકાળથી તહેવાર પ્રિય (Diwali festival in Ahmedabad) દેશ રહ્યો છે, જેમાં ખાસ કરીને ભારતનું હૃદય ગણાતું રાજ્ય ગુજરાત, જ્યાંના લોકો ઉમંગ માટે તહેવારોની શોધ કરતા હોય છે. વિવિધ તહેવારોને લઈને ગુજરાતી માંડુ ખાણીપીણી, મીઠાઈ, જે તે પર્વ પર પહેરાતા વસ્ત્રોને લઈને લોકોની બજારમાં ખરીદી કરતા સમય રોનક ફેલાયેલી હોય છે. જેમાં ખાસ કરીને દિવાળી મહિનામાં ધનતેરસને લઈને વિશેષ (Dhanteras gold importance) મહત્વ હોય છે. ત્યારે લોકો આ દિવસે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. શાસ્ત્રો પુરાણોમાં ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરીને લોકો પૂજા કરતા હોય છે. ત્યારે આ વર્ષે સોના ચાંદી બજારમાં ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે કેવો માહોલ છે આવો જોઈએ.

ધનતેરસના દિવસે સોનાની ખરીદી કરવાનું મહત્વ

ખરીદીને લઈને લોકોમાં ઉત્સાહ સોના ચાંદીના વેપારી મનોજ સોનીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સોનાનો (Ahmedabad Gold silver prices) ભાવ ઓછો છે. થોડા દિવસો પહેલા સોનાનો ભાવ 58,000 થઈ ગયો હતો. પરતું હાલ સોનાનો ભાવ 52,000 આસપાસ ચાલી રહ્યો છે. કોરોના જેવા રોગ પર કાબુ મેળવવાની લીધે લોકોમાં ઉત્સાહ જોવા મળવાથી ખરીદી પણ સારી કરી રહ્યા છે. આ વર્ષે સોનામાં અલગ અલગ પ્રકારનું વેરાઈટી જોવા મળી છે. (Gold silver prices in Dhanteras)

આભૂષણ
આભૂષણ

વિવિધ પ્રકારની સોનામાં વેરાયટી આ વર્ષે સોનામાં 916 એટલે કે 22 કેરેટ, 18 કેરેટ અને 24 કેરેટ વધારે પડતું ડાયમંડની જ્વેલરીમાં ઉપયોગી થતું હોય છે. આજકાલ લોકોમાં રોઝ ગોલ્ડની માંગ દિન પ્રતિદિન વધી રહી છે. જેનો રોજબરોજમાં (dhanteras 2022 date) ઉપયોગ કરીને પહેરી શકાય છે. આ વખતે ઘરેણાના ડિઝાઇનની વાત કરીએ તો એ એક એવી વસ્તુ છે કે જેમાં રોજેરોજ કંઈકને કંઈક નવું આવતું હોય છે. ધનતેરસ પછી લગ્નના મુરત વધારે જોવા મળતા હોય છે. તેથી અત્યારે બ્રાઈડલ જ્વેલરીની વધારે ખરીદી થઈ રહી છે. (gold silver prices today)

ચાંદી બજાર શું કહે છે સોનાની સાથે હાલ 56,500 આસપાસ કિલો ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે. મહત્વનું છે કે, હમણાં ઘણા સમયથી ડોલરની સામે રૂપિયો ગગડ્યો છે, ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટના હિસાબે જોઈએ તો સોનાની ઉપર (Gold Silver Price on Diwali) આની કોઈ ખાસ અસર થઈ નથી. કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ પ્રમાણે ડોલરની સામે આપણો રૂપિયો 75 રૂપિયા છે અને અત્યારેએ વધીને 83 થઈ ગયો છે. તો બીજી તરફ ઈન્ટરનેશનલ ડોલરની વેલ્યુ 1800 ઉપર હતી જે હવે 1625ની આજુબાજુ ચાલી રહી છે. (Gold silver market in Ahmedabad)

આભૂષણ
આભૂષણ

આભૂષણને લઈને માન્યતા ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે 30થી 35 ટકા વધારે સોનું ખરીદાઈ રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે કેટલાક પ્રતિબંધો હતા. જેના લીધે સોનાની ખરીદીમાં પણ કાપ મુકાયો હતો. પરંતુ આ વર્ષે લોકો (Diwali Festival 2022 in Ahmedabad) ધનતેરસના અવસરને લઈને ગતવર્ષની સરખામણી કરતા 30થી 35 ટકા વધારે સોનું ખરીદાઈ રહ્યું છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કૃષ્ણ ત્રયોદશીના દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી હાથમાં કમળ સાથે પ્રગટ થયા હતા. તેથી ધનતેરસના દિવસે સોના ચાંદીના ઘરેણા, વાસણો, વાહન અને મિલકત વગેરે ખરીદવાની પરંપરા છે. (Diwali Gold Offers in Ahmedabad)

Last Updated : Oct 21, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.