અમદાવાદ : યુનાઇટેડ પ્લાન્ટેબલ પેન્સિલ દ્વારા ધરતીને હરિયાળી બનાવવા પહેલ કરવામાં આવી છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે યુઝ એન્ડ થ્રો સૂત્ર સાથે 2020ની પ્રથમ વાવેતર ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં પણ આ પહેલ શરૂ કરવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાવાઇરસ વચ્ચે 40,000 પ્લાન્ટેબલ પેન્સિના વિતરણથી કરવામાં આવશે વૃક્ષારોપણ - Distribution of plantable pencils in Ahmedabad
કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષના મોટા ભાગના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ત્યારે સામાજિક સંસ્થા દ્વારા 40,000 પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરવામાં આવશે, જેનાથી છોડ ઉગશે.
![અમદાવાદમાં કોરોનાવાઇરસ વચ્ચે 40,000 પ્લાન્ટેબલ પેન્સિના વિતરણથી કરવામાં આવશે વૃક્ષારોપણ Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8058428-1034-8058428-1594961429556.jpg?imwidth=3840)
અમદાવાદ
અમદાવાદ : યુનાઇટેડ પ્લાન્ટેબલ પેન્સિલ દ્વારા ધરતીને હરિયાળી બનાવવા પહેલ કરવામાં આવી છે. હાલ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે યુઝ એન્ડ થ્રો સૂત્ર સાથે 2020ની પ્રથમ વાવેતર ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુમાં પણ આ પહેલ શરૂ કરવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાવાઇરસ વચ્ચે 40,000 પ્લાન્ટેબલ પેન્સિના વિતરણથી કરવામાં આવશે વૃક્ષારોપણ