શહેરની સરકારી તેમજ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ દર્દીઓની સંખ્યા પણ વધતી રહી છે.
- મલેરિયા: 624
- ઝેરી મલેરિયા: 37
- ડેન્ગ્યુ: 811
- ચિકન ગુનિયા: 06
- ઝાડા ઉલટી: 444
- કમળો: 311
- ટાઇફોઇ:ડ703
- કોલેરા: 38
ડેન્ગ્યુના કેસની વાત કરવામાં આવે તો પોશ વિસ્તારમાં રોગચાળો ભારે વકર્યો છે. બોડકદેવ, થલતેજ, લાંભા વટવા, નવરંગપુરા ચાંદખેડા વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે. ટાઈફોડમાં સરસપુર, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે. તંત્ર આ બદલ વધુ વરસાદ અને પ્રદૂષિત પાણીને જવાબદાર ગણાવે છે.