ETV Bharat / state

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ન્યૂઝ

અમદાવાદઃ ગુજરાત ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક મીટિંગની સાથે-સાથે ચૂંટણી પણ યોજવામાં આવી હતી. આ ચૂંટણીના પરિણામ બાદ ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી. શનિવારે યોજાયેલી GS સભ્યોની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત એસોસિએશનના ઉપ પ્રમુખ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની નવા ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Sep 28, 2019, 4:40 PM IST

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પદ માટેની જાહેરાત આગામી 10 દિવસમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સિવાય અન્ય પદ માટે નામની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે પ્રમુખ પદ માટેના નામની જાહેરાત બે સપ્તાહ બાદ કરાઇ તેવું જણાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપ પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ઘણા લાંબા સમય સુધી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યા હતાં. આ સિવાય સેક્રેટરી તરીકે અશોક બ્રહ્મભટ્ટ, જોઇન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે બરત ઝવેરીની પસંદગી કરવામાં આવી છે. આ ચૂંટણી લોઢા પંચના નીતિ-નિયમ મુજબ કરવામાં આવી હતી. આ અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે અમિત શાહ અને પરિમલ નથવાણી રહી ચૂક્યા છે.

Intro:(નોંધ - આ સ્ટોરીના વિઝ્યુલ અને બાઈટ એફટીપી કરીને મોકલ્યાં છે)

ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશનની વાર્ષિક મીટીંગની સાથે સાથે યોજાયેલી ચુંટણીમાં ઉપ-પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદેદારોની પંસદગી કરવામાં આવી હતી. શનિવારે યોજાયેલી જીએસ સભ્યોની ચુંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાત એસ્સોશિયેશનના ઉપ-પ્રમુખ પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીની નવા ઉપ-પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે . જ્યારે સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશનના પ્રમુખપદ માટેની જાહેરાત અગામી 10 દિવસમાં કરવામાં આવશે..Body:ઉલ્લેખનીય છે કે આજે યોજાયેલી ચુંટણીમાં ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશનના પ્રમુખ સિવાય અન્ય પદ માટેના નામની જાહેરાત કરી દેવાઈ છે. જ્યારે પ્રમુખ પદ માટેના નામની જાહેરાત બે સપ્તાહ બાદ કરાશે તેમ સામે આવી રહ્યું છે..કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઘણા લાંબા સમય સુધી ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશનના પ્રમુખ તરીકે કાર્યરત રહ્યાં હતા..આ સિવાય સેક્રેટરી તરીકે અશોક ભ્રમભટ્ટ, જોઈન્ટ સેક્રેટરી તરીકે અનિલ પટેલ અને ટ્રેઝરર તરીકે બરત ઝવેરીની પંસદગી કરવામાં આવી છે..આ ચુંટણી લોઢા પંચના નીતિ - નિયમ મુજબ કરવામાં આવી હતી.Conclusion:અગાઉ ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશનના પ્રમુખ તરીકે અમિત શાહ અને પરિમલ નથવાણી રહી ચુક્યાં છે..

બાઈટ - અનિલ પટેલ, જોઈન્ટ સેક્રેટરી, ગુજરાત ક્રિકેટ એસ્સોશિયેશન, અમદાવાદ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.