હરેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, હમણા પંદર દિવસ પહેલાં જ મે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું. ડૉક્ટરનું કહેવું છે કે, આ વર્ષે તમે બહુચરાજી પગપાળા સંઘમાં નહિ જઈ શકો. પરંતુ માતાજી પર મને અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, માં મને ચાલતા લઈ જશે. આમ ડોક્ટરોની ના કહેવા ઉપરાંત હરેશભાઈ ત્રિવેદી મક્કમતાથી નવાપુરાથી બહુચરાજી પગપાળા સંઘમાં જશે અને તે પણ આવા તડકામાં ચંપલ પહેર્યા વગર હું જઈશ તેવી તેમની અતૂટ શ્રદ્ધા છે.
જાણો આ શ્રદ્ધાળુ વિશે..જે ખરા તડકામાં પણ ખુલ્લા પગે ચાલીને જશે બહુચરાજી
અમદાવાદઃ અમદાવાદથી બહુચરાજી પગપાળા સંઘમાં ખુલ્લા પગે ચાલતા હરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વર્ષોથી હું દર ચૈત્ર મહિનામાં નવાપુરાથી બહુચરાજી નિયમીત રીતે સંઘ પ્રસ્થાન થાય છે. હું પણ તેની સાથે જ જાઉં છું.
અમદાવાદ
હરેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, હમણા પંદર દિવસ પહેલાં જ મે આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું. ડૉક્ટરનું કહેવું છે કે, આ વર્ષે તમે બહુચરાજી પગપાળા સંઘમાં નહિ જઈ શકો. પરંતુ માતાજી પર મને અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, માં મને ચાલતા લઈ જશે. આમ ડોક્ટરોની ના કહેવા ઉપરાંત હરેશભાઈ ત્રિવેદી મક્કમતાથી નવાપુરાથી બહુચરાજી પગપાળા સંઘમાં જશે અને તે પણ આવા તડકામાં ચંપલ પહેર્યા વગર હું જઈશ તેવી તેમની અતૂટ શ્રદ્ધા છે.
Intro:અમદાવાદ થી બહુચરાજી પગપાળા સંઘ મા ખુલ્લા પગે ચાલતા હરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું, કે વર્ષોથી હું જ્યારથી ચાલતા શીખ્યો ત્યારથી દર ચૈત્ર મહિનામાં નવાપુરા થી બહુચરાજી રેગ્યુલર સંઘ પ્રસ્થાન થાય છે. હું પણ તેની સાથે જ જાઉં છું.
Body: હરેશભાઈ ત્રિવેદી એ વધુમાં જણાવ્યું હતું કે હમણા પંદર દિવસ પહેલાં જ મને આંતરડાનું ઓપરેશન કરાવ્યું હતું ડૉક્ટરનું કહેવું છે કે આ વર્ષે તમે બહુચરાજી પગપાળા સંઘ માં નહિ જઈ શકો. પરંતુ માતાજી પર મને અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ છે,કે માં મને ચાલતા લઈ જશે.
Conclusion:આમ ડોક્ટરોના ના કહેવા ઉપરાંત હરેશભાઈ ત્રિવેદી મક્કમતાથી નવાપુરા થી બહુચરાજી પગપાળા સંઘમાં જસે જ,અને તે પણ આવા ધોમધખતા તડકામાં ચંપલ પહેર્યા વગર હું જઈશ તેવી તેમની અતૂટ શ્રદ્ધા છે.