GTU ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અને આસપાસની કોલેજોમાં સતત લોકોમાં જાગૃતિ આવે તેના કાર્યક્રમ કરે છે. ત્યારે અમદાવાદ પોલીસ અને રાજકોટ પોલીસના સહયોગથી 150 કોલેજના કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં ભારત સરકાર તરફથી પણ ગુજરાતની એકમાત્ર GTU ની જ પસંદગી કરવામાં આવી છે.આ ઉપરાંત 150મી ગાંધીજયંતી અંતર્ગત વ્યાખ્યાનમાળા સ્ટાર્ટ અપ,સ્વયં કોર્સ સેમિનાર વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
અમદાવાદમાં GTU દ્વારા સાયબર સિક્યુરિટી સેમિનાર પણ યોજવામાં આવશે
અમદાવાદ: GTU દ્વારા 150મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આજના યુગમાં જે પ્રમાણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે તેની સાથે જ સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે તેને જોતા સમાજને સાઇબર સિક્યુરિટી આપવી જરૂરી છે. જેને લઇને GTU દ્વારા પોલીસને સાથે રાખીને 150 જેટલી કોલેજોમાં સાયબર સિક્યુરિટી સેમિનાર યોજવામાં આવશે જેમાં ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાંચ તથા ગુજરાત રેલવે પણ જોડાશે.
cyber-security
GTU ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અને આસપાસની કોલેજોમાં સતત લોકોમાં જાગૃતિ આવે તેના કાર્યક્રમ કરે છે. ત્યારે અમદાવાદ પોલીસ અને રાજકોટ પોલીસના સહયોગથી 150 કોલેજના કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવશે.જેમાં ભારત સરકાર તરફથી પણ ગુજરાતની એકમાત્ર GTU ની જ પસંદગી કરવામાં આવી છે.આ ઉપરાંત 150મી ગાંધીજયંતી અંતર્ગત વ્યાખ્યાનમાળા સ્ટાર્ટ અપ,સ્વયં કોર્સ સેમિનાર વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
Intro:અમદાવાદ
જીટીયુ દ્વારા ૧૫૦ મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના યુગમાં જે પ્રમાણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે તેની સાથે જ સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે એ જોતા સમાજને સાઇબર સિક્યુરિટી આપવી જરૂરી છે જેને લઇને જીટીયુ દ્વારા પોલીસને સાથે રાખીને 150 જેટલી કોલેજોમાં સાયબર સિક્યુરિટી સેમિનાર યોજવામાં આવશે જેમાં ગુજરાત પોલીસની સીઆઈડી ક્રાઈમ બ્રાંચ તથા ગુજરાત રેલવે પણ જોડાશે..
Body:જીટીયુ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોની અને આસપાસની કોલેજોમાં સતત લોકોમાં જાગૃતિ આવે તેના કાર્યક્રમ કરે છે. ત્યારે અમદાવાદ પોલીસ અને રાજકોટ પોલીસના સહયોગથી ૧૫૦ કોલેજના કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવશે ભારત સરકાર તરફથી પણ ગુજરાતની એકમાત્ર જીટીયુની જ પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત 150મી ગાંધીજયંતી અંતર્ગત વ્યાખ્યાનમાળા સ્ટાર્ટ અપ,સ્વયં કોર્સ સેમિનાર વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
બાઇટ- નવીન શેઠ (કુલપતિ-GTU)
Conclusion: