ETV Bharat / state

Crime In Ahemdabad: અમદાવાદ ખાતે રિક્ષા ચાલક દ્વારા એક પેસેન્જરને લુટવાનો પ્રયત્ન કર્યો - Auto driver kidnapped and robbed passenger

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકે એક પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડી તે વ્યતિકનું અપહરણ કરી છરીની અણીએ દાગીના અને રોકડ રકમની લૂંટ (Crime In Ahemdabad) કરી હોવાનો વધુ એક કેસ સામે આવ્યો છે. આ લુંટની કંટ્રોલ રૂમને (Cyber Crime Branch Ahemdabad) જાણ થતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા છે.

Crime In Ahemdabad: અમદાવાદ ખાતે રિક્ષા ચાલક દ્વારા એક પેસેન્જરને લુટવાનો પ્રયત્ન કર્યો

author img

By

Published : Jan 1, 2022, 4:29 PM IST

અમદાવાદ: શહેરમાંથી રિક્ષામાં એક વ્યકિતને પેસેન્જર તરીકે બેસાડી લુંટ (Crime In Ahemdabad) કરતી ટોળકી ઝડપાઈ છે. પેસેન્જરનું રિક્ષા ચાલક દ્વારા અપહરણ (Auto driver kidnapped and robbed passenger) કરી છરીની અણીએ દાગીના અને રોકડ રકમની લૂંટ કરવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ વાતનો સંદેશ કંટ્રોલ રૂમને મળતા પોલીસ ધટના સ્થળે પહોંચી અને આ ગુનામાં સંડોવાયેલા સન્ની પટણી, મનોજ સોલંકી અને સુનિલ પટણીની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ લુંટમાં વાપરવામાં આવેલી રિક્ષા પણ ક્રાઇમ બ્રાંચે (Cyber Crime Branch Ahemdabad) કબ્જે કરી લીધી છે.

Crime In Ahemdabad: અમદાવાદ ખાતે રિક્ષા ચાલક દ્વારા એક પેસેન્જરને લુટવાનો પ્રયત્ન કર્યો

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા

ઉલેલ્ખનીય છે કે, લુંટનો કંટ્રોલ રૂમને મેસેજ મળતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધા છે, ત્યારે જોવુ રહ્યુ કે આરોપી પૂછપરછ દરમિયાન અન્ય કોઈ ગુનાની કબૂલાત કરે છે કે કેમ? તપાસમાં ખુલાસો થયો છે કે, આ તમામ આરોપીઓ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે.

આ પણ વાંચો:

Kidnapping case in Ahmedabad : અમદાવાદમાં બિલ્ડરનું અપહરણ કરી માંગી ખંડણી

Kidnapping Of Trader In Ahmedabad: પૈસાની લેતી દેતીમાં જીરાના વેપારીનું અપહરણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.