ETV Bharat / state

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

corona
corona
author img

By

Published : Apr 26, 2021, 6:56 AM IST

Updated : Apr 26, 2021, 8:15 PM IST

20:13 April 26

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7727 દર્દીઓએ કોરોનાને માત આપી

  • 24 કલાકમાં 14,340 પોઝિટિવ કેસ નોંધાયા, 158 દર્દીઓના મોત
  • સૌથી વધુ મોત અમદાવાદમાં 26 દર્દીના મોત નોંધાયા
  • સોથી વધુ કેસ અમદાવાદમાં 5619, સુરતમાં 1472, રાજકોટમાં 546 અને બરોડામાં 528 કેસ નોંધાયા

19:13 April 26

જામનગર જિલ્લામાં 668 કોરોના પોઝિટિવ કેસ

જામનગર કોરોના અપડેટ

જામનગર જિલ્લામાં 668 કોરોના પોઝિટિવ કેસ

શહેરમાં 383 અને ગ્રામ્ય વિસ્તારમાં 285 પોઝિટિવ કેસ

કોવિડ હોસ્પિટલમાં 17 દર્દીઓના નિપજ્યા મોત

19:10 April 26

મહેસાણા જિલ્લામાં આજે 371 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મહેસાણા જિલ્લામાં આજે સૌથી વધુ રિકવરી સ્કેલ જોવા મળ્યો

મહેસાણા જિલ્લામાં આજે 414 લોકોને ડિસ્ચાર્જ અપાયો

જિલ્લામાં આજે 371 કેસો કોરોના પોઝિટિવ નોંધાયા

19:10 April 26

અમદાવાદમાં 4 મે સુધી સિવિક સેન્ટર રહેશે બંધ

અમદાવાદમાં વધતા સંક્રમણ ને ધ્યાનમાં રાખી તંત્રનો નિણર્ય

આગામી 4 મે સુધી સિવિક સેન્ટર રહેશે બંધ

કર્મચારીઓની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

કોર્પોરેશનના તમામ સિવિક સેન્ટર આગામી આદેશ સુધી રહેશે બંધ

19:07 April 26

અંબાજીમાં ચૈત્રી પૂનમના મેળોનું આયોજન મોકૂફ

27 એપ્રિલના મંગળવારે છે ચૈત્રી પૂનમ

ચૈત્રી પૂનમના રોજ લાખો શ્રદ્ધાળુઓ બાધામાનતા પૂરી કરવા આવે છે અંબાજી

કોરોનાનું સંક્રમણ વધું ન ફેલાય તે માટે આ ચૈત્રી પૂનમનો મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો

કોરોના સંક્રમણને કારણે અંબાજી મંદિર 30 એપ્રિલ સુધી બંધ

ચૈત્રી પૂનમે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને માથે ગરબી લઈને પોતાની બાધા માનતા પૂરી કરવા આવે છે ભક્તો

આ ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ માનવામાં આવે

શ્રદ્ધાળુઓને હાલ ઘરે બેસીને જ માતાજીની આરાધના કરવા અપીલ - સંચાલક મંડળ

19:06 April 26

નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 125 સંક્રમિત કેસ નોંધાયા

જેની સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 892 પહોંચી

જિલ્લામાં આજે 50 લોકો કોરોનાથી સાજા થયા

જ્યારે કોરોનાથી આજે એક પણ મોત નોંધાયું નથી

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3279 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તેની સામે 2280 દર્દીઓ કોરોનાથી સાજા થયા

19:05 April 26

મહીસાગર જિલ્લામાં આજે 155 પોઝિટિવ કેસ નોંધાયા

જિલ્લામાં આજે 59 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

જિલ્લામાં અત્યાર સુધીમાં 2981 દર્દીઓ સાજા થઇ સ્વગૃહે પરત ફર્યા

અત્યાર સુધી કોરોના ના કુલ 3841 પોઝિટિવ કેસ

હાલ 808 દર્દીઓ સારવાર હેઠળ

19:01 April 26

પંચમહાલ જિલ્લામાં આજે કોરોનાના કુલ 106 પોઝિટિવ કેસ

  • ગોધરા - 17
  • હાલોલ - 30
  • કાલોલ - 25
  • ઘોઘંબા - 25
  • જાંબુઘોડા - 07
  • શહેરા - 01
  • મોરવા હડફ - 07

આજે 90 લોકો કોરોના મુક્ત થતા રજા આપવામાં આવી

જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 795

આ તમામ વચ્ચે મૃત્યુઆંક સરકારી ચપોડે 0 બતાવામાં આવી રહ્યો છે

15:27 April 26

પાટણમાં 27 એપ્રિલથી ધંધા રોજગાર ફરી થશે શરૂ

પાટણ કલેકટરે પત્રકારોને આપી માહિતી

સાત દિવસના સ્વૈચ્છિક લોકડાઉન બાદ 27 એપ્રિલથી જિલ્લો અનલોક

કોરોનાકાળ ચાલી રહ્યો હોવાથી દરેકે ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી

પાટણ જિલ્લામાં સાત દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનું લોકોએ પાલન કર્યું - કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટી

15:25 April 26

ચીખલીમાં 28 એપ્રિલથી 05 મે સુધી 7 દિવસ સુધી માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો યથાવત

નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતા ફરી સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

નવસારીના ચીખલીમાં 28 એપ્રિલથી 05 મે સુધી 7 દિવસ સુધી માટે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત

આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ દુકાનો રહેશે બંધ

ચીખલી તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્થાનિક આગેવાનો અને વેપારીઓની બેઠકમાં લેવાયો નિર્ણય

15:25 April 26

મહેસાણા નગરપાલિકાના નગરસેવિકા સેજલ પટેલનું કોરોનાને કારણે મોત

ચાલુ વર્ષે ભાજપમાંથી ટિકિટ મળતા કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા

કોરોના સંક્રમણે મહેસાણાના એક મહિલા કોર્પોરેટરનો લીધો ભોગ

મહેસાણા નગરપાલિકામાંના તમામ કોર્પોરેટરોમાં શોકનો માહોલ

14:08 April 26

અમદાવાદમાં આવતીકાલથી રાજપથ ક્લબ પાસે અને રાણીપ ખાતે શરુ થશે ડરાઇવ થ્રુ ટેસ્ટિંગ

  • અમદાવાદમાં આવતીકાલથી રાજપથ ક્લબ પાસે અને રાણીપ ખાતે શરુ થશે ડરાઇવ થ્રુ ટેસ્ટિંગ
  • GMDC અને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ બાદ અન્ય બે સ્થળોએ પણ થશે શરુ
  • દરેક સ્થળે 2 હજાર ટેસ્ટિંગ થવાનો અંદાજ

14:05 April 26

હિંમતનગર સિવિલના RMO કોરોના પોઝીટીવ

  • હિંમતનગર સિવિલના RMO કોરોના પોઝીટીવ
  • તાવ,શરદી,ઉધરસ ના લક્ષણો આવતા ટેસ્ટ કરવામાં આવ્યો
  • ટેસ્ટમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો
  • RMO એન.એમ.શાહ હાલ સિવિલમાં સારવાર હેઠળ
  • RMO એન.એમ.શાહ કોરોના મહામારીમાં અરવલ્લીમાં  સાબરકાંઠા સાથે ખડે પગે ફરજ બજાવી છે
  • RMO નો ચાર્જ ડો સીદક્કી ને ચાર્જ સોંપવામાં આવ્યો :સિવિલ સુપરિટેન્ડેન્ટ

13:46 April 26

હિંમતનગર, પ્રાતિજ બાદ હવે ઇડર શહેરને લોકડાઉન

  • હિંમતનગર, પ્રાતિજ બાદ હવે ઇડર શહેરને લોકડાઉન
  • ઇડર આવતીકાલથી 8 દિવસ સુધી રહેશે સંપૂર્ણ લોકડાઉન
  • ઇડર પ્રાંત કચેરી એ  વેપારીઓ મંડળ અને તંત્ર સાથેની મીટીંગમાં લેવાયો નિર્ણય
  • ઇડર પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં યોજાઈ મીટીંગ
  • ઇડર વેપારી એસોસિયશન દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • આગમી 5 મે સુધી ઇડર તાલુકા મા સંપૂર્ણ લોકડાઉન લગાવાયું
  • આવતી કાલ સાંજથી થશે લોકડાઉનની કડક અમલવારી
  • દૂધપાર્લરને માત્ર સવારે 6થી8 અને સાજે 5થી7 વાગ્યા સુધીની અપાઈ છુટ
  • મેડિકલ સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય

12:41 April 26

અમદાવાદમાં થલતેજ સ્મશાનગૃહની બહાર તંત્રની ગંભીર બેદરકારી

  • અમદાવાદમાં થલતેજ સ્મશાનગૃહની બહાર તંત્રની ગંભીર બેદરકારી
  • રસ્તામાં રજડી રહી છે PPE કીટ
  • અગાઉ પણ આવી રીતે PPE કીટ રસ્તામાં રઝળતી નજરે આવી હતી.
  • જો અહીં આવતા લોકો સંક્રમિત થશે તો જવાબદાર કોણ ?
  • પરીસ્થિતિ વણસેલી હોવા છત્તાં શા માટે હજી જાગતું નથી તંત્ર

12:40 April 26

સુરત ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સરકારને ઓક્સિજન મુદ્દે આપ્યું અલ્ટીમેટમ

  • સુરત ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સરકારને ઓક્સિજન મુદ્દે આપ્યું અલ્ટીમેટમ
  • સુરતના ખાનગી હોસ્પિટલમાં હવે માત્ર 12 થી 24 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન
  • સરકાર ઓક્સિજન પૂર્તિ માટે કામગીરી કરે તે માટે કલેક્ટરને રજુઆત
  • ખાનગી હોસ્પિટલમાં કુલ 4000થી વધુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ
  • જો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન નહીં મળે તો દર્દીઓના જીવ જોખમમાં

12:16 April 26

સુરત સિવિલ હોસ્પિટલમાં સામાન્ય લોકો માટે સંપૂર્ણ બંધ કરવામાં આવી

  • સુરત સિવિલ હોસ્પિટલમાં સામાન્ય લોકો માટે સંપૂર્ણ બંધ કરવામાં આવી
  • ન્યુ સિવિલ હોસ્પિટલનો મુખ્ય ગેટ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો
  • માત્ર ઇમરજન્સી દર્દીઓને ડોક્ટરની પરવાનગી બાદ ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવશે
  • વધતા જતા કોરોનાના કેસો ને લઈને કરવામાં આવ્યો નિર્ણય

11:35 April 26

રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 62 દર્દીઓના થયા મોત

  • રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 62 દર્દીઓના થયા મોત

11:05 April 26

પોરબંદર સહિત રાજ્યમાં કોરોનાની સારવારના અભાવે થતા દર્દીઓના ટપોટપ મોત અંગે માનવ અધિકાર પંચમાં ફરિયાદ દાખલ કરી નેતાઓ અધિકારીઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા જાહેર હિતની અરજી કરાઈ

સરકારી હોસ્પિટલમાં 25 દિવસમાં કેટલા મોત થયા, કયા કારણોસર થયા તે અંગેની 48 કલાકમાં સાચા આંકડા જાહેર કરવા પોરબંદરના ભનુભાઈ ઓડેદરા દ્વારા RTI કરાઈ

09:32 April 26

ગાંધીનગર સિવિલમાં 32 હજાર લિટર ઓક્સિજનનો વપરાશ

  • ગાંધીનગર સિવિલમાં 32 હજાર લિટર ઓક્સિજનનો વપરાશ
  • 24 કલાકમાં 32 હજાર લિટર ઓક્સિજનની જરૂર પડે તેવી સ્થિતિ
  • સિવિલ હોસ્પિટલમાં હાલ 490 દર્દી લઈ રહ્યા છે સારવાર
  • 13 ટન ઓક્સિજનની ટેન્ક 10 કલાકમાં વપરાશ થાય છે
  • ઓક્સિજન સપ્લાય માટે 16 ટન ઓક્સિજન ટેન્ક સ્ટેન્ડ બાય રખાઈ

09:30 April 26

ગાંધીનગર સિવિલના 42 તબીબ કોરોના સંક્રમિત

  • ગાંધીનગર સિવિલના 42 તબીબ કોરોના સંક્રમિત
  • 38 પેરામેડીકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો
  • સિવિલમાં કુલ 80 જટલા આરોગ્યકર્મી કોરોના સંક્રમિત
  • આરોગ્યકર્મી સંક્રમિત થતા દર્દીની મુશ્કેલીમાં વધારો
  • સિવિલમાં 500 બેડમાં 490 બેડ દર્દીથી ભરાયાં
  • દરરોજ 20 કરતા વધુ ક્રિટિકલ દર્દી બેડ અભાવે પરત જાય છે
  • સ્ટાફ અભવને લીધે સિવિલમાં સારવાર પર સીધી અસર જોવા મળી

07:31 April 26

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત
રાજ્યમાં કોરોનાનો કેર યથાવત
  • છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

06:52 April 26

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત

  • રાજ્યમાં કોરોનાનો કેર યથાવત
  • 24 કલાકમાં નવા 14,296 પોઝિટિવ કેસ
  • 6,727 દર્દીઓએ કોરોનાને આપી માત

06:38 April 26

LIVE UPDATE: ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

  • રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
  • ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,296 પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • જ્યારે કોરોનાથી વધુ 157 દર્દીના મોત થયા છે.
  • તેમજ રાજ્યમાં આજે રવિવારે 6,727 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

Last Updated : Apr 26, 2021, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.