ETV Bharat / state

મતદાન પેટીઓમાં ગરબડ થવાની શંકા વ્યક્ત કરતા ખેરાને કહ્યું વિશ્વ જોઈ રહ્યું! - Pawan Khera attack ballot box

વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતા પવન ખેરાએ (Congress leader Pawan Khera) મતદાન પ્રક્રિયાને લઈને આકરા આક્ષેપ કર્યા છે. પવન ખેરાએ કહ્યું કે, સાંજે જ્યારે બુક્સ જશે, ત્યારે ગુજરાત પોલીસ કે હોમગાર્ડસના દેખરેખમાં જશે. જો કોઈ ષડયંત્ર કરવામાં આવશે કોંગ્રેસ પાર્ટી ચલાવી નહીં લે. (Gujarat Assembly Election 2022)

મતદાન પેટીઓમાં ગરબડ થવાની શંકા વ્યક્ત કરતા ખેરાને કહ્યું વિશ્વ જોઈ રહ્યું!

author img

By

Published : Dec 1, 2022, 7:58 AM IST

અમદાવાદ : ગુજરાતમાં ચૂંટણીનો માહોલ બરાબરનો (Voting in Gujarat) જામ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતા પવન ખીરાને રઘુ શર્માએ 33 રક્ષાબંધનની ફરજમાં મતદાન પેઢીઓની સાથે રાખવામાં આવે તેવી માંગ કરી હતી. મતદાન ગણતરીના સ્થળે લઈ જાય ત્યારે તેમની ફરજમાં કઈ છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને એલર્ટ થવાની જરૂર છે એવી માંગ કરવામાં આવી હતી. (Congress leader Pawan Khera)

મતદાન પેટીમાં કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કોંગ્રેસ પાર્ટી ચલાવી નહીં લે : પવન ખેરા

મતદાનમાં ષડયંત્ર પવન ખેરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી છે, ત્યારે અમને થોડોક શક છે કે, જે સેન્ટ્રલ ફોર્સેસની પુલિંગ બુથ ઉપર ડ્યુટી લાગે છે, અમારી એવી સૂચના આપવામાં આવી છે કે તમે પોલિંગ બુથથી દૂર ઊભા રહેજો (Gujarat Election 2022) અને સાંજે જ્યારે બુક્સ જશે, ત્યારે ગુજરાત પોલીસ કે હોમગાર્ડસના દેખરેખમાં જશે. સેન્ટ્રલ ફોર્સીસની એમાં કોઈ ભૂમિકા નહીં રહે. અમે માંગ કરીએ છીએ કેમ તેઓ રાજ્ય ચુનાવવા આયોગને નિર્દેશ આપે કે આ પ્રકારની કોઈ પણ જો ષડયંત્ર કરવામાં આવશે તો ગુજરાતની જનતા અને પૂરું વિશ્વ જોઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીના જો કોઈ ષડયંત્રકારી વિચાર છે. તો અમે તેમને ચેતવણી આપીએ છીએ કે આ પ્રકારનું ષડયંત્ર ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી ચલાવી નહીં લે. (Confusion at the ballot boxes)

નાના મોટા ભાઈ ગણાવી કર્યા આક્ષેપ પવન ખેરાએ આ પ્રકારનું શક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને નાનાભાઈ અને મોટાભાઈ ગણાવીને (Pawan Khera attack ballot box) આક્ષેપ લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાવવામાં જઈ રહ્યુ છે, ત્યારે રાજકોટમાં પણ યુવાનોને મતદાને લઈને આકર્ષવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. પરતું કોંગ્રેસના નેતા પવન ખીરાના આ પ્રકારના આક્ષેપ કેટલા યોગ્ય ગણાય છે તે જોવું રહ્યું. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.