ETV Bharat / state

ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી, પી ચિદમ્બરમના સરકાર પર પ્રહાર

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા (Congress Leader P Chidambaram) અર્થશાસ્ત્રી પી ચિદમ્બરમ્ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે રાજ્યની GDP (gujarat gdp growth rate), બેરોજગારી અને વેતન દર અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ તેમણે કૉંગ્રેસને મત આપીને પરિવર્તન લાવવાની પણ વાત ઉચ્ચારી (P Chidambaram slams Gujarat Government) હતી.

ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી, પી ચિદમ્બરમના સરકાર પર પ્રહાર
ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી, પી ચિદમ્બરમના સરકાર પર પ્રહાર
author img

By

Published : Nov 9, 2022, 8:40 AM IST

Updated : Nov 9, 2022, 10:14 AM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ગઈ છે. તેવામાં હવે એક પછી એક મોટા રાજકારણીઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તે અંતર્ગત હવે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા અર્થશાસ્ત્રી પી ચિદમ્બરમે (Congress Leader P Chidambaram) ગુજરાતની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે કૉંગ્રેસ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી ગુજરાતની GDP (gujarat gdp growth rate), બેરોજગારી અને વેતન દર અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે જ તેમણે કૉંગ્રેસને મત આપીને પરિવર્તન લાવવાની પણ વાત કરી હતી.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પ્રહાર

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંગે પ્રહાર પી. ચિદમ્બરમ્ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અર્થે (Gujarat Assembly Elections) ગુજરાતની મુલાકાતે છે. જાણીતા અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરમે (Congress Leader P Chidambaram ગુજરાતમાં સતત ઘટતો જ હતો જીડીપીના આંકડાઓને (gujarat gdp growth rate) પણ લોકો સમક્ષ મૂક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જીડીપીનો આંકડો દર વર્ષે ઘટતો રહ્યો છે. 2017-18માં 10.7 ટકા, 2018-19માં 8.9 ટકા હતો. તો 2019-20માં 7.3 ટકા અને 2020-21 -1.9 ટકા હતો. બીજી તરફ વાઇબ્રન્ટ સમિટ ગુજરાતનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા 2011 સુધીમાં પ્રથમ 5 ડેટા જ બહાર પાડવામાં આવ્યો છે.

બેરોજગારી ચરમસીમાએ અર્થશાસ્ત્રી પી. ચિદમ્બરમ્ (Congress Leader P Chidambaram ગુજરાતમાં બેરોજગારીના આંકડા અને અત્યારની પરિસ્થિતિ અંગે પણ વાકેફ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, CMIEના ડેટા અનુસાર, ગુજરાતમાં 20-24 વર્ષની વયના યુવાનોમાં બેરોજગારીનો દર 12.49 ટકા છે. તેમ જ અશિક્ષિત યુવાનો અને ઓછું ભણેલા યુવાનોમાં સૌથી વધારે બેરોજગારી છે. જો આ બાબતે ઉદાહરણ આપવું હોય તો રાજ્ય સરકારને રાજ્ય સરકારને તલાટીની 3,400 જગ્યાઓ માટે 17 લાખ અરજીઓ (P Chidambaram slams Gujarat Government) મળી હતી.

કૉંગ્રેસે આજે હજારની નોટોના ફોટો ઉપર હારમાળા લગાવી ભાજપ પર કટાક્ષ કર્યો

ગુજરાતમાં સરેરાશ વેતન દર સૌથી ઓછો આ સાથે જ તેમણે ગુજરાતના વેતન દર ઉપર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં સરેરાશ વેતન દર સૌથી નીચો ગુજરાતમાં છે. ગુજરાતમાં બાંધકામ મજૂરનું વેતન 285 રૂપિયા પ્રતિ દિવસ છે.

નોટબંધી અંગે કટાક્ષ અત્રે નોંધનીય છે કે, 8 નવેમ્બરે એટલે કે આજથી 7 વર્ષ પહેલા દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી, જેને લઇને કૉંગ્રેસે આજે હજારની નોટોના ફોટો ઉપર હારમાળા લગાવી ભાજપ પર કટાક્ષ કર્યો હતો.

નોટબંધીથી નુકસાન નોટબંધીને ભલે 7 વર્ષ થઈ ગયા હોય, પરંતુ નોટબંધીના કારણે ગુજરાતના નાનાનાના ઉદ્યોગો અને એકમો ઉપર ભારે અસર જોવા મળી હતી. મોટા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા અને નાના એકમ ઉદ્યોગોને માઠી અસર પહોંચે હતી.

ચિદમ્બરમે કરી અપીલ મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections) હવે થોડોક સમય બાકી છે. ત્યારે તેમણે ભાજપ સરકાર ઉપર પણ કટાક્ષ કર્યા હતા અને આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન માગી રહી છે. ત્યારે તમે કૉંગ્રેસને મત આપી પરિવર્તન લાવો તેવી અપીલ કૉંગ્રેસ નેતા પી ચિદમ્બરમે (Congress Leader P Chidambaram) કરી હતી.

Last Updated : Nov 9, 2022, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.