ETV Bharat / state

યુવાનોને તક, કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ નહીં લડે ચૂંટણી : સૂત્રો - ગુજરાતમાં કોંગ્રેસ

વિધાનસભાની ચૂંટણીને લઈને (Gujarat assembly elections) કોંગ્રેસની દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી છે. જેમાં સૂત્રો અનુસાર મોટા સમાચાક સામે આવ્યા હતા કે, કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ (Congress candidate Gujarat) ગુજરાત વિધાનસભાની ચૂંટણી નહીં લડે. (Congress Screening committee meeting in Delhi)

યુવાનોને તક્ક, કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ નહીં લડે ચૂંટણી : સૂત્રો

author img

By

Published : Oct 22, 2022, 1:20 PM IST

અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ટૂંક (Gujarat assembly elections) સમયમાં જાહેર થવા જઈ રહી છે, ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા બેઠકોનો દોર ચાલુ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત ત્રણ દિવસથી દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠક ચાલી રહી હતી. સ્ક્રીનીંગ કમિટીનો આજે ત્રીજો અંતિમ દિવસ છે ત્યારે આ મિટિંગમાં ઘણા બધા મોટા નિર્ણયો ચૂંટણીને લેવામાં આવશે. (congress candidate list gujarat)

કોંગ્રેસના ઉમેદવારોને રાહ જોવી પડશે સ્ક્રીનીંગ કમિટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિધાનસભા દીઠ બેથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી છે. જેમાં દિવાળી બાદ CEC એટલે કે (સેન્ટ્રલ ઇલેક્શન કમિટી) ઉમેદવાર પસંદગી પર આખરી મહોર મારશે અને ત્યારબાદ કોંગ્રેસ તરફથી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. સાથે આ બેઠકમાં એ પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ચૂંટણીની જાહેર થયાની તારીખ બાદ જ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે. જ્યાં સુધી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા ઉમેદવારોની પસંદગી પર આખરી ઓપ આપવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસના તમામ ઉમેદવારોએ રાહ જોવી પડશે. (Congress Screening committee meeting in Delhi)

કોંગ્રેસ હાઈકમાન્ડ નેતાઓ કોંગ્રેસના ટિકિટ દાવેદારો મજબૂત સ્થાન ધરાવે છે તેમને દિવાળી સુધી રાહ જોવા માટે કહી દેવામાં આવ્યું છે. આ સાથે જ દિવાળી બાદ મળનાર CECમાં આખરી નિર્ણય લેવાશે અને ત્યારબાદ લાભ પાંચમ પછી ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ જ ચૂંટણી પ્રચારના પગલે કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ ગુજરાતમાં આવીને જોરજોશથી પ્રચાર ચાલુ કરશે. મહત્વનું છે કે, કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે આ પ્રચારમાં જોડાશે. તો સાથે સાથે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં આવીને રોડ શો કરી શકે એવી શક્યતાઓ ધરાવી રહી છે. (Gujarat Assembly Election 2022)

દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે સૂત્રો ત્રણ દિવસથી સતત ચાલી રહેલા મંથનમાં ઘણા બધા નાના મોટા નિર્ણયો કરવામાં (gujarat congress leaders) આવ્યા છે. જેમાં મહત્વની માહિતીએ પણ સામે આવી રહી છે કે 50 ટકા ઉમેદવારોને કોંગ્રેસ દ્વારા રીપીટ કરવામાં આવી શકે છે. આ સાથે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસમાં નવ યુવાનોને પોતાના ઉમેદવારોની લિસ્ટમાં સ્થાન લઈને વાત મળી રહી છે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓ ચૂંટણી નહીં લડે તેવી તમામ શક્યતાઓ રહેલી છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે. (Congress candidate list in Gujarat)

ત્રણ દિવસથી દિલ્હી ખાતે બેઠક ચાલી ચૂંટણી નહીં લડનારામાં નેતાઓમાં જગદીશ ઠાકોર રણનીતિ અને કેમ્પેઇનની જવાબદારી (Screening committee meeting in Delhi) સંભાળશે. તો બીજું બાજુ આ તમામ દિગ્ગ્જ લડવાના બદલે લડાવી અને ઉમેદવારો માટે રાજ્યભરમાં પ્રચાર કરવાના મૂડમાં રહેશે. છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી ખાતે બેઠક ચાલી રહી હતી. એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર વિરુદ્ધ પક્ષના નેતા સુખરામ રાઠવા પ્રભારી રઘુ શર્મા અને સિનિયર નેતા અશોક ગેહલોત આ મિટિંગમાં હાજર રહ્યા હતા. (congress in gujarat)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.