ETV Bharat / state

Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે હુમલો કર્યાની ફરિયાદ - Complaint Against Tiktok Star in Ahmedabad

Tiktok સ્ટાર કીર્તિ પટેલ સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં(Satellite police statio) ફરિયાદ કરવામાં આવી છે. કર્ણાવતી કલબ(Karnavati Club) પાસે આવેલા ખેતલાઅપા ટી સ્ટોલ પાસે લોખંડ પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કીર્તિ પટેલ અને અન્ય બે શખ્સ(Complaint Against Tiktok Star in Ahmedabad સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે હુમલો કર્યાની ફરિયાદ

author img

By

Published : Feb 25, 2022, 5:31 PM IST

અમદાવાદઃ Tiktok દ્વારા રાતોરાત સ્ટાર બનેલ કીર્તિ પટેલ (Complaint Against Tiktok Star in Ahmedabad) અને અન્ય બે શખ્સ દ્વારા લોખંડની પાઇપથી હુમલો(Attack with an iron pipe) કરતા અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં(Ahmedabad Satellite Police) કેસ દાખલ કરવામાં આવ્યો છે. 21 ફેબ્રુઆરીના રોજ કર્ણાવતી ક્લબ (Karnavati Club)પાસે આવેલ ખેતલાઆપા પાસે ચા પીવા આવેલ કોમલ પંચાલ અન્ય લોકો પર લોખંડની પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે(Ahmedabad Civil Hospital)ખસેડવામાં આવ્યા હતા.

ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ બાબતે ઝઘડો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ વર્ધી પર આવેલ અને ફરિયાદી કોમલ પંચાલ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે રાણીપ મારા ફ્લેટ નીચે મારી કારનો કાચ કોઈ અજાણ્યા શખ્સો તોડી નાખ્યા હતા અને તે રાતે એમને ચા પીવાની ઈચ્છા થતા અમે કર્ણાવતી કલબ પાસે આવેલા જ્યાં અમારે કીર્તિ પટેલ (Complaint Against Tiktok Star in Ahmedabad)પાસે ઝઘડો થયેલો.

આ પણ વાંચોઃ Cyber Crime Ahmedabad: ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ન્યૂડ ફોટા વાઇરલ કરનાર આરોપી ઝડપાયો

કીર્તિ પટેલ પર અન્ય ગુનાઓ પર કેસ દાખલ

કીર્તિ પટેલ અવારનવાર કોઈને કોઈ બાબત ચર્ચા હોય છે. ત્યારે કીર્તિ પટેલ પર અન્ય ગુનાઓ (Complaint Against Tiktok Star in Ahmedabad)પણ છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. જેમાં અલગ અલગ સીસીટીવી કેમેરા, તેનો ગુનાહિત ઈતિહાસ પણ તપાસમાં આવશે અને સુરત ખાતે આવેલ તેના રહેણાંક સરનામું મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Complaint against Constable of Rajkot: રાજકોટના કોન્સ્ટેબલ પર મહિલા કોન્સ્ટેબલની છેડતીનો આક્ષેપ, શું છે સમગ્ર મામલો જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.