ETV Bharat / state

જયશંકર અને જુગલજીની જીતને રદ્દ કરવાની કોંગ્રેસી પીટીશનમાં તથ્યો ન હોવાની વાત ખોટી હોવાની સોંગદનામાં દાવો - જયશંકર અને જુગજીની જીતને રદ્દ કરવાની કોંગ્રેસી પીટીશન

અમદાવાદ: વર્ષ 2019 રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના જયશંકર અને જુગલજી ઠાકોર સામે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા દ્વારા કરવામાં આવેલી જીતને પડકારતી પીટીશનને રદ્દ કરવા માટે કરાયેલી અરજીના સંદર્ભમાં શુક્રવારે જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા તરફે સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના બંને ચૂંટાયેલા સભ્યો તરફે પીટીશન રદ્દ કરવાની માંગને ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી.

file photo
author img

By

Published : Nov 22, 2019, 10:01 PM IST

પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામામાં દલીલ કરવામાં આવી છે કે, તેમની પીટીશન રદ્દ કરવા માટે કરાયેલી અરજીમાં તથ્યો અને વિગતો નથી એ વાત ખોટી છે. એસ. જયશંકર અને જુગજી ઠાકોરની જીત રદ્દ કરવા માટે મૂળ પીટીશનમાં 5 પાનાના કારણો અને વિગતો આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 2થી વધુ રાજ્યોમાં અલગ અલગ ચૂંટણીના ઠરાવને કાયદેસરતા આપી ન હોવા છતા લાગું કરવામાં આવ્યો હોવાનો સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે.

આ સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપના બંને નેતાઓ દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી, પરતું ચૂંટણી પંચે કાયદાના નિયમોને અનુસર્યા નથી. એક પીટીશનમાં બે જુદી જુદી જીતને પડકરાવામાં આવી હોવાની વાત ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગૌરવ પંડયાએ એસ.જયશંકર અને ચંદ્રિકા ચુડાસમાએ જુગજી ઠાકોરની જીતને પડકારતી રિટ દાખલ કરી છે. પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશનમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે. આ પિટિશનો એક જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી હતી.

Intro:વર્ષ 2019 રાજ્યસભાની ચુંટણીમાં ભાજપના જયશંકર ઐયર અને જુગલજી ઠાકોર સામે કોગ્રેસી પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા દ્વારા કરવામાં આવેલી જીતને પડકારતી પીટીશનને રદ કરવા માટે કરાયેલી અરજીના સંદર્ભમાં શુક્રવારે જસ્ટીસ બેલા ત્રિવેદી સમક્ષ પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા તરફે સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના બંને ચુંટાયેલા સભ્યો તરફે પીટીશન રદ કરવાની માંગને ખોટી અને પાયાવિહોણી ગણાવી હતી.....Body:પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોંગદનામાં દલીલ કરવામાં આવી છે કે તેમની પીટીશન રદ કરવા મટે કરાયેલી અરજીમાં તથ્યો અને વિગતો નથી એ વાત ખોટી  છે. જયશંકર ઐયર અને જુગજી ઠાકોરની જીત રદ કરવા માટે મૂળ પીટીશનમાં 5 પાનાના કારણો અને વિગતો આપવામાં આવ્યા છે.. સુપ્રિમ કોર્ટે બેથી વધું રાજ્યોમાં અલગ અલગ ચુંટણીના ઠરાવને કાયદેસરતા આપી ન હોવા છતાં લાગુ કરવામાં આવ્યો હોવાનો સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે...સોંગદનામાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપના બંને નેતાઓ દ્વારા કોઈ ગેરરીતિ આચરવામાં આવી નથી પરતું ચુંટણી પંચે કાયદાના નિયમોને અનુસર્યા નથી..Conclusion:એક પીટીશનમાં બે જુદી જુદી જીતને પડકરાવામાં આવી હોવાની વાત ખોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગૈરવ પંડયાએ જયશંકર ઐયર અને ચંદ્રિકા ચુડાસમાએ જુગજી ઠાકોરની જીતને પડકારતી રિટ દાખલ કરી છે. પાંચમી જુલાઇના રોજ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ. જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબહેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે. ચંદ્રિકાબહેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેણે એસ. જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે. આ પિટિશનો એક જ જજ સમક્ષ મૂકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે આ સાતેય પિટિશનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મૂકવામાં આવી હતી....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.