ETV Bharat / state

ડુપ્લીકેટ બિસ્કિટનું નિર્માણ કરતી ફેક્ટરી પર CIDના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત - પોલીસના દરોડા

અમદાવાદ: શહેરમાં આવેલા કઠવાડા વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બ્રિટાનીયા કંપનીના નામે ડુપ્લીકેટ બિસ્કિટની બનાવટ કરી બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગેની જાણ અમદાવાદ પોલીસ વિભાગને થતા તેમણે આ કંપની પર દરોડા પાડી અંદાજે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ડુપ્લીકેટ બિસ્કિટની ફેક્ટરી
author img

By

Published : Apr 13, 2019, 9:29 PM IST

અમદાવાદમાં આવેલા કઠવાડા વિસ્તારમાં એક ફેક્ટરી પર દરોડા પાડી ડુપ્લીકેટ બિસ્કિટની બનાવટનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ, કઠવાડા GIDC પાસે એક ફેક્ટરીમાં બ્રિટાનીયા કંપનીના ટ્રીટ બિસ્કિટના લોગોનો ઉપયોગ કરીને આ ફેક્ટરીમાં વેફર બિસ્કિટની બનાવટ કરવામાં આવતી હતી. તેમજ બજારમાં વેચાણ કરવામાં આવતું હતું.

ડુપ્લીકેટ બિસ્કિટની ફેક્ટરી

સમગ્ર મામલે અમદાવાદ CIDના વડા આશિષ ભાટીયાને માહિતી મળતા CIDની ટીમ દ્વારા ફેક્ટરીમાં ધમધમતા આ કારોબાર પર દરોડા પાડ્યા હતા. જે દરમિયાન ત્યાથી અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------- Forwarded message ---------
From: Kalpesh Bhatt <kalpesh.bhatt@etvbharat.com>
Date: Sat, Apr 13, 2019, 5:53 PM
Subject:
To: Gujarati Desk <gujaratidesk@etvbharat.com>

રૂપિયા કમાવવાની લાલચમાં હવે
ડુપ્લીકેટ માલ વેચતા લોકોએ ખાદ્યપદાર્થ

બિસ્કીટ સાથે પણ બનાવટ શરૂ કર્યાની.
માહિતી રાજ્યના સીઆઈડી વડા આશિષ
ભાટીયાને મળતા તેઓએ અમદાવાદની કઠવાડા ની એક
ફેકટરી પર દરોડો પડાવી બ્રિટાનીયા કંપનીના
નામનો ટ્રીટના લોગાનો ઉપયોગ કરી વેફર
બિસ્કીટ બનાવવાના ધમધમતા કારોબાર પર
સીઆઈડી ટીમ દ્વારા રેડ કરાવી અંદાજે ૧
કરોડ રૂપિયાનો મુદ્દામાલ કજે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.