શહેરના જુહાપુરા વિસ્તારમાંથી એક દંપતી એક્ટિવા પર બાળકને લઇને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક બાળક તેની માતાના હાથમાંથી રોડ પર પડી જતા પાછળથી આવતો ટ્રક બાળક પર ફરી વળ્યો હતો અને ઘટના સ્થળે જ બાળકનું મૃત્યું થયું હતું. જેને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
અમદાવાદમાં અઢી વર્ષના બાળકનું ટ્રક નીચે આવતા મૃત્યુ - Child death
અમદાવાદઃ જુહાપુરા પાસે રોયલ અખબાર ટાવર નજીક ફૂલ જેવા બાળકનું શનિવારના રોજ ટ્રકનું પૈડું ફરી વળતા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. જેને પગલે ઉશ્કેરાઈને સ્થાનિકોએ તોડફોડ કરીને રસ્તા ચક્કાજામ કર્યા હતા. જો કે બનાવની જાણ થતાં પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.
અઢી વર્ષના બાળકનું ટ્રક નીચે આવતા મૃત્યુ
શહેરના જુહાપુરા વિસ્તારમાંથી એક દંપતી એક્ટિવા પર બાળકને લઇને જઇ રહ્યા હતા. ત્યારે અચાનક બાળક તેની માતાના હાથમાંથી રોડ પર પડી જતા પાછળથી આવતો ટ્રક બાળક પર ફરી વળ્યો હતો અને ઘટના સ્થળે જ બાળકનું મૃત્યું થયું હતું. જેને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
R_GJ_AHD_01_02_JUN_2019_ACCIDENT_VIDEO_STORY_ANAND_MODI_AHMD
જુહાપુરમાં રાતે અકસ્માત,અઢી વર્ષના બાળકનું ટ્રક નીચે આવતા મોત...
અમદાવાદમાં જુહાપુર પાસે રોયલ અકબર ટાવર નજીક શનિવારે અઢી વર્ષના બાળક પર ટ્રકનું પૈડું ફરી વળતા બાળકનું મોત નીપજ્યું હતું જેને પગલે ઉશ્કેરાઈને સ્થાનિકોએ તોડફોડ કરી અને રસ્તા ચક્કાજામ કર્યા હતા.બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
શહેરના જુહાપુર વિસ્તારમાંથી એક દંપતી એક્ટિવા પર બાળક લઈને જઈ રહ્યા હતા.ત્યારે અચાનક બાળક તેની માતાના હાથમાંથી રોડ પર પડી જતા પાછળથી આવતો ટ્રક બાળક પર ફરી વળ્યો હતો અને બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.ઘટનાને પગલે ઉશ્કેરાઈને સ્થાનિકોએ ટ્રકમાં તોડફોડ કરી અને રસ્તા જામ કરી દીધા હતા.જેને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો..