બહેનોને વિધવા સહાયની રકમ-પેન્શન આપવાના બહાને દાગીના કઢાવી લઈને છેતરપીંડી કરતી સઈદાબીબી ફિરોજખાન પઠાણ નામની મહિલાની ક્રાઈમ બ્રાંચે 485100ની કિમતના સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે.
અમદાવાદમાં મહિલાઓને સહાય આપવાના બહાને છેતરતી મહિલા ઠગ ઝડપાઇ - Ahmedabad Crime Branch
અમદાવાદઃ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આસ્ટોડિયા દરવાજા પાસેથી 34 વર્ષીય સઈદાબીબી પઠાણ નામની મહિલાની ધરપકડ કરી હતી. જે મહિલાઓને લલચાવી અને વિશ્વાસમાં લઈને જુદી જુદી સરકારી કચેરીમાં લઇ જતી હતી અને ડરાવી દાગીના પડાવીને છેતરપીંડી કરતી હતી.
અમદાવાદમાં મહિલાઓને સહાય આપવાના બહાને છેતરતી મહિલા ઠગ ઝડપાઇ
બહેનોને વિધવા સહાયની રકમ-પેન્શન આપવાના બહાને દાગીના કઢાવી લઈને છેતરપીંડી કરતી સઈદાબીબી ફિરોજખાન પઠાણ નામની મહિલાની ક્રાઈમ બ્રાંચે 485100ની કિમતના સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે.
Intro:અમદાવાદ:અમદાવાદમાં ઉમરલાયક બહેનોને વિધવા સહાયની રકમ-પેન્શન અપાવવાના બહાને દાગીના કઢાવી લઈને છેતરપીંડી સઈદાબીબી ફિરોજખાન પઠાણ નામની મહિલાની ક્રાઈમ બ્રાંચે ૪૮૫૧૦૦ની કિમતના સોનાના દાગીના સાથે ધરપકડ કરી છે.
Body:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આસ્ટોડિયા દરવાજા પાસેથી ૩૪ વર્ષીય સઈદાબીબી પઠાણ નામની મહિલાની ધરપકડ કરી છે.આ મહિલા ખાસ કરીને ઉમરલાયક મહિલાઓને ટાર્ગેટ કરીને પોતે વિધવા મહિલાઓને પેન્શન અપાવવાનું કામ કરે છે તેમ જબ્નાવી લલચાવી અને વિશ્વાસમાં લઈને જુદી જુદી સરકારી કચેરીમાં લઇ જતી હતી અને તે સમયે સરકારી કચેરીમાં કોઈ દાગીના જોઈ જશે તો સહાય મળશે નહિ તે રીતે ડરાવી દાગીના પડાવીને છેતરપીંડી કરતી હતી.
મહિલા આરોપીની ધરપકડ થતા તેને અગાઉ કરેલા શહેરકોટડા,વાડજ,બાપુનગર,ઇડર,સુરેન્દ્રનગર.નડિયાદ, અને વડોદરા એમ કુલ ૭ જેટલા ગુનાની કબુલાત કરી છે.આ એક નવા પ્રકારે છેતરવાની રીત સામે આવી છે જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે કાર્યવાહી આગળ વધારી છે.
બાઈટ-બી.વી.ગોહિલ(એસીપી-અમદાવાદ ક્રાઈમ બ્રાંચ)Conclusion: