ETV Bharat / state

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં - દાણીલીમડા સ્ટેશન

અમદાવાદઃ અમદાવાદના બીઆરટીએસ રૂટની હાલત અત્યંત ખરાબ જોવા મળી હતી. અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેના બી.આર.ટી.એસનો રોડ છેલ્લા એક વર્ષથી તોડી નાખવામાં આવ્યો છે.

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં
author img

By

Published : Sep 14, 2019, 12:26 PM IST

છેલ્લા એક વર્ષથી દાણીલીમડા ખાતે પોલીસ સ્ટેશનની સામે જ તૂટેલા રોડની હાલત ખરાબ હોવાથી બીઆરટીએસ બસને પણ સામાન્ય રોડ પર ચલાવવાની ફરજ પડી હતી, ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવર દ્વારા અતિ સ્પીડે વાહન ચલાવવાની જે આદત પડેલી હોય છે, તેના કારણે સામાન્ય રૂટમાં બસ ચલાવવાથી અકસ્માતની સંભાવના ઘણી વધી જતી હોય છે.

દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં

બે દિવસ પહેલા જ ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસના અકસ્માત થવાના કારણે પ્રજા દ્વારા સમગ્ર રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની મધ્યસ્થતાથી એકાદ કલાકની જહેમત બાદ આ રૂટ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ પણ દાણીલીમડા પાસે આવેલો BRTS રોડ છેલ્લા એક વર્ષથી દયનીય હાલતમાં છે. જેના કારણે BRTS બસને સામાન્ય રોડ પર ચલાવવી પડે છે. જેને જો તા એક નજરે તો એવુ લાગે છે કે તંત્ર હજુ પણ કોઇ અકસ્માતની રાહ જોઇ રહ્યું છે કે શું?

Intro:ગુજરાતની જીવાદોરી એટલે કે બીઆરટીએસ બસ,. અમદાવાદના બીઆરટીએસ રૂટની હાલત અતિશય ખરાબ જોવા મળી હતી. અમદાવાદના દાણીલીમડા ખાતે આવેલા સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેના બી.આર.ટી.એસ નો રોડ છેલ્લા એક વર્ષથી તોડી નાખવામાં આવ્યો છે.

Body:છેલ્લા એક વરસથી દાણીલીમડા ખાતે પોલીસ સ્ટેશનની સામે જ તૂટેલા રોડની હાલત ખરાબ હોવાથી બીઆરટીએસ બસને પણ સામાન્ય રોડ પર ચલાવવાની ફરજ પડે છે. ત્યારે બીઆરટીએસના બસ ડ્રાઇવર દ્વારા અતિ સ્પીડે વાહન ચલાવવાની જે આદત પડેલી છે, તેના કારણે સામાન્ય રૂટમાં બસ ચલાવવાથી અકસ્માતની સંભાવના ઘણી બધી વધી જાય છે.ત્યારે ગઈકાલે જ ધરણીધર દેરાસર પાસે બીઆરટીએસના અકસ્માત થવાના કારણે પ્રજા દ્વારા સમગ્ર રૂટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસની મધ્યસ્થતા થી એકાદ કલાકની જહેમત બાદ આ રૂટ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

Conclusion:એક બાજુ વિકાસની તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે,ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બીઆરટીએસમાં આ બધા રૂટ કેટલા સમયમાં રિપેર થઈ શકે છે, અને તેને યથાવત ફરી શરૂ કરી શકે છે. એપ્રુવલ ભરત પંચાલ.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.