ETV Bharat / state

BREAKING NEWS : રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય

BREAKING NEWS
BREAKING NEWS
author img

By

Published : Jun 2, 2021, 9:35 AM IST

Updated : Jun 2, 2021, 8:40 PM IST

20:39 June 02

જામનગરમાં કારખાનામાં લાગી આગ

જામનગરના દરેડ ઔદ્યોગિક વસાહતમાં વિશાલ ચોકમાં આવેલા કારખાનામાં લાગી આગ

ફાયર ટીમ દ્વારા આગને કાબુમાં લેવા તજવીજ શરૂ

19:35 June 02

ધ્રોલના માજોઠ ગામે 50 ઘેટાના મોત

જામનગરમાં 50 ઘેટાના મોત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના માજોઠ ગામે 50 ઘેટાના મોત

19:16 June 02

રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યના 36 શહેરોમાં તમામ  દુકાનો 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજે 6  વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ

વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ  તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ સવારે 9 વાગ્યાથી સાંજે 6  વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ

મુખ્યપ્રધાને કોર કમિટીમા આ  નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા

તે મુજબ હવે  રેસ્ટોરન્ટ  દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યૂ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યપ્રધાને  જાહેરાત કરી છે.

એટલે કે આ  36 શહેરોમાં 4  જૂન થી  11 જૂન સુધીના દિવસો  દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો રહેશે

18:21 June 02

સાવલી હાલોલ રોડ પરના માલઆંકલીયા પાસે કારમાં લાગી આગ

સાવલી હાલોલ રોડ પર ગાડી સળગી

હાલોલથી સાવલી આવતી કારના વાયરિંગમાં શોટસર્કિટના કારણે લાગી આગ

સાવલીના રાણીયા પોઈચાના ચાલક સહિત ત્રણનો આબાદ બચાવ

આગની લપેટમાં કાર બળીને ખાખ

સદનસીબે જાનહાની થતા ટળી

16:48 June 02

રીવરફ્રન્ટ ઉપર પાર્ક કરેલા વાહનો પોલીસ જપ્ત કરી શકે નહીં : ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદીઓ માટે સારા સમાચાર

રિવરફ્રન્ટને "નો પાર્કિંગ ઝોન" જાહેર કરાયો નથી

16:44 June 02

ગુજરાત હાઇકોર્ટની કામગીરીને લઇને મહત્વના સમાચાર

આગામી 07 મી જૂનથી હાઇકોર્ટમાં તમામ કેસની સુનવણી ઓનલાઈન કરવામાં આવશે

અત્યાર સુધી માત્ર જાહેરહિતની અરજી પર જ સુનવણી કરવામાં આવતી હતી

14:13 June 02

7 એમ્બ્યુલન્સથી શરૂઆત ગુજરાતમાં થઈ હતી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

  • 7 એમ્બ્યુલન્સથી શરૂઆત ગુજરાતમાં થઈ હતી : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 
  • 2009 સુધીમાં 108ની 400 એમ્બ્યુલન્સ કાર્યરત કરાઇ હતી   : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ 
  • દર વર્ષે 108 વધારવાનું કામ થયું છે, 20 મિનિટ જેટલા સમયમાં પહોંચે તે પ્રકારની નેટવર્ક ઉભુ કર્યું છે,
  • Who નું કે ધોરણે દર 1 લાખની વસ્તી એ 1, 108 એમ્બ્યુલન્સ હોવો જોઈએ
  • અત્યારે 6.5 કરોડ વસ્તી ની સરખામણીએ 650 હોવી જોઈએ તેના બદલે 800 છે
  • 200 જેટલી એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, મોનીટર મુકાયા .. આ રીતે લગભગ બીજા રાજ્યમાં ઓછા પ્રમાણમાં ચાલે છે
  • 108 દ્વારા અત્યાર સુધી 1 કરોડ 22 લાખથી વધુ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડાય
  • કોરોના દર્દીઓને ઝડપથી હોસ્પિટલ પહોચાડવા માટે 2 લાખ 15 હજાર કરતાં વધુ દર્ડીને પહોચાડાયા
  • 10 લાખથી વધુની જિંદગી 108 દ્વારા બચાવાઈ
  • અન્ય 75 જેટલી એમ્બ્યુલન્સ પણ 3 મહિનામાં ઉમેરાશે
  • જયંતિ રવી, અગ્રસચિવ.. ઓરોવિલા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે તેના ceo તરીકે નિમણૂક

13:21 June 02

રાજ્ય સરકારે ધોરણ 12 ની બોર્ડની તમામ પ્રવાહની પરીક્ષા રદ કરી

  • રાજ્ય સરકારે ધોરણ 12 ની બોર્ડની તમામ પ્રવાહની પરીક્ષા રદ કરી
  • કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય રાજ્ય સરકારને પણ મહત્વના નિર્ણય
  • કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ધોરણ 12 બોર્ડની પ્રમાણે નિર્ણય કરવામાં આવશે
  • ધોરણ 10 ની રિપિટર ના નિર્ણય હજુ બાકી
  • 7 જુલાઇ થી નવું સત્ર ઓનલાઈન જ શરૂ કરવામાં આવશે.

12:10 June 02

બનાસકાંઠા : ખરબ રસ્તાને લઇ ગામજનો રસ્તા પર ઉતર્યા

  • બનાસકાંઠા :  રસ્તા બાબતે સ્થાનિક લોકો આવ્યા રસ્તા પર આવ્યા
  • રસ્તો બ્લોક કરી રામધૂન બોલાવી તંત્ર અને સરકાર સામે નોંધાવ્યો વિરોધ
  • દશ વર્ષ થી રસ્તો રીપેર ન થતા  સ્થાનિકો એ તંત્ર ની આંખ ખોલવા કર્યો રસ્તો બ્લોક
  • ગેલા હનુમાન જી મંદિર આસ્થા સમાન અને એ જ રસ્તો બદતર હાલત માં હોવાથી સ્થાનિકોમાં રોષ ની લાગણી
  • 2015 ના પુર માં તૂટેલ હાલત નો રસ્તો રીપેર ન થતા મોટી સંખ્યા માં સ્થાનિકો આવ્યા રસ્તા પર
  • વાંરવાર લેખિત અને મૌખિક રજુઆત છતાં તંત્ર ના આંખ આડા કાન
  • સ્થાનિકો ચક્કાજામ કરી નિદ્રાધીન તંત્ર ને જગાડવાનું કર્યો પ્રયાસ

10:50 June 02

ગાંધીનગર : ધોરણ 12 ની પરીક્ષાને લઈને કેબિનેટમાં લેવાશે નિર્ણય

  • ગાંધીનગર : ધોરણ 12 ની પરીક્ષાને લઈને કેબિનેટમાં લેવાશે નિર્ણય
  • પરીક્ષા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ કેબિનેટમાં હાજર રહેવા આપી સૂચના
  •  કેન્દ્ર સરકારના નિર્ણય આધીન રાજ્ય સરકાર લઈ શકે છે નિર્ણય
  • પરીક્ષા યોજવી કે ન યોજવી તે બાબતે કેબિનેટમાં લેવાશે નિર્ણય
  •  કેન્દ્ર સરકારને અનુલક્ષીને સરકાર લેશે નિર્ણય તો પરીક્ષા થશે રદ
  •  ધોરણ 12 ની પરીક્ષાનું સમય પત્રક પણ કર્યું છે જાહેર

09:33 June 02

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો કરાયો હુકમ

  • બોટાદ :  ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો કરાયો હુકમ
  • સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ દ્વારા એસ.પી.સ્વામી અને સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ને 6 જિલ્લા માંથી હદપાર રહેવાનો કર્યો હુકમ
  • બોટાદ,ભાવનગર, અમરેલી,રાજકોટ,સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લા માં પ્રવેશ નહિ કરવા કરાયો હુકમ..
  • જો હુકમ કરેલ 6 જિલ્લામાં એસ.પી.સ્વામી ,સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમ માં કર્યો ઉલ્લેખ
  • હદપાર ન હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમ ની તારીખ 31 મેં થી 30 દિવસ માં રાજ્ય સરકાર માં કરી શકાશે અપીલ.

07:56 June 02

BREAKING NEWS : રાજ્યના 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો કરાયો નિર્ણય

  •  ગાંધીનગર : તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો અને સાગરખેડુ માટે રાજ્ય સરકારનું રૂપિયા 105 કરોડનું રાહત પેકેજ જાહેર

Last Updated : Jun 2, 2021, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.