ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ટેન્કરમાં આગની ઘટના
ભીલડી પાસે કેમિકલ ભરેલા ચાલુ ટેન્કર માં આગ લાગી
કેમિકલ ભરેલ ટેન્કરમાં આગ લાગતાં અફડાતફડી
ટેન્કર ચાલક અને કંડક્ટરની સમયસૂચકતા ના કારણે આબાદ બચાવ
નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો
આગ માં કેમિકલ ભરેલું ટેન્કર બળીને ખાખ થઈ ગયું
ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી