ETV Bharat / state

કુમારસ્વામીનુ અમિત શાહ માટે નીવેદન રાજકીય નિરાશા દર્શાવે છેઃ તેજસ્વી સૂર્યા - કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અમદાવાદની મુલાકાતે છે. તેમણે ગુજરાતમાં યોજાનાર સુશાસન યાત્રા અંગેના ઉદ્દેશ અને રૂપરેખા પર માહતી આપી હતી. તેમણે કર્ણાટકના એચડી કુમારસ્વામી (HD Kumaraswamy unparliamentary word for Amit Shah) દ્વારા બોલાયલા અસંસદીય ભાષાને લઈને નિવેદન (Tejashwi Surya Statement on HD Kumaraswamy) આપ્યું હતું કે ચૂંટણી પછી JDS કર્ણાટકમાંથી લુપ્ત થઈ જશે.

ચૂંટણી પછી JDS કર્ણાટકમાંથી લુપ્ત થઈ જશે - તેજસ્વી સૂર્યા

author img

By

Published : Jan 2, 2023, 8:52 PM IST

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અમદાવાદની (BJP Yuva Morcha President Tejashwi Surya) મુલાકાતે આવ્યા હતા. ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તેમણે સુશાસન યાત્રા (sushasan yatra in gujarat) અંગેના ઉદ્દેશ અને રૂપરેખા પર માહતી આપી હતી.

  • Ahmedabad, Gujarat | The unparliamentary word used by HD Kumaraswamy for Union Home Minister Amit Shah reflects his political frustration. JDS Party has already become an endangered party. After polls, JDS will extinct from Karnataka: BJP MP Tejasvi Surya pic.twitter.com/les9qDUTIn

    — ANI (@ANI) January 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

JDS પાર્ટી પહેલેથી જ જોખમમાં: તેજસ્વી સૂર્યાએ કર્ણાટકના એચડી કુમારસ્વામી દ્વારા બોલાયલા અસંસદીય ભાષાનો જવાબ (Tejashwi Surya Statement on HD Kumaraswamy) આપ્યો હતો. એચડી કુમારસ્વામી દ્વારા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માટે અસંસદીય શબ્દનો (HD Kumaraswamy unparliamentary word for Amit Shah) ઉપયોગ કર્યો છે, તે તેમની રાજકીય નિરાશા દર્શાવે છે. જેડીએસ પાર્ટી પહેલેથી જ જોખમમાં મુકાયેલી પાર્ટી છે. ચૂંટણી પછી, JDS કર્ણાટકમાંથી લુપ્ત થઈ જશે તેવું નિવેદન ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાકુમારે આપ્યું હતું.

ચૂંટણી પછી JDS કર્ણાટકમાંથી લુપ્ત થઈ જશે - તેજસ્વી સૂર્યા
ચૂંટણી પછી JDS કર્ણાટકમાંથી લુપ્ત થઈ જશે - તેજસ્વી સૂર્યા

જીત બદલ માન્યો આભાર: ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યાકુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસીક જીત બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. ગુજરાતની જનતાએ ફરી દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખ્યો છે. ગુજરાત વિઘાનસભાની આ ભવ્ય જીતની અસર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશની તેમજ આવનાર લોકસભા 2024ની ચૂંટણીમાં અસર થશે. આ ચૂંટણીમાં યુવા મોરચાએ પણ ભવ્ય જીતની ગાથામાં મહત્વનો ફાળો આપ્યો છે તે બદલ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટ અને કાર્યકરોનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: નોટબંધીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખરી ગણાવી

ભાજપશાસિત રાજ્યોમાં સુશાસન યાત્રા: સુર્યકુમારે સુશાસન યાત્રા અંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં યુવા મોરચા દ્વારા એક વર્ષથી દેશભરમાં ભાજપશાસિત રાજયોમાં થયેલા વિકાસના કાર્યો અંગે માહિતી મેળવા સુશાસન યાત્રા નીકાળવામાં આવી છે. આ યાત્રા થકી ભાજપ સાશિત પ્રદેશોમાં બે કે ત્રણ દિવસ દરમિયાન એજ્યુકેશન, હેલ્થ, ફાઇનાન્સ સહિત વિવિધ કાર્યોનો તાગ કાર્યોકરો કરે તે માટે આ યાત્રા દેશભરમાં નીકાળવામાં આવી છે. આ યાત્રામાં દેશના દરેક રાજયોમાંથી અને પ્રદેશ સ્તરના એમ 50 જેટલા કાર્યકરોની એક ટીમ બનાવવામાં આવી છે. ગત એક વર્ષથી આશરે 9 સુસાશન યાત્રા દેશના વિવિધ રાજયોમાં પૂરી થઇ છે. આજથી ગુજરાતમાં સુશાસન યાત્રા શરૂ થઇ છે.

આ પણ વાંચો: લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ 2023: જાણો ભારતના બીજા વડાપ્રધાનના જીવનના પ્રેરણાત્મક કાર્યો

ગુજરાત એક આદર્શ રાજ્ય: સુર્યકુમારે વધુમાં જણાવ્યું હતું કે, આવનાર બે દિવસમાં સુશાનયાત્રા અંતર્ગત બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતમાં ભાજપ સરકારમાં જે રીતે વિવિધ મોડલલક્ષી વિકાસના કાર્યો થયા છે તેને યુવા મોરચાના કાર્યકરો માહિતી એકત્ર કરી તેમજના પ્રદેશમાં વિકાસના કાર્યોની માહિતી પ્રદેશના કાર્યકરો અને મીડિયાને આપશે. પાછલા 30 વર્ષમાં ગુજરાત સુશાનની લેબોરેટરી બન્યું છે. ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ થયો છે, તે માટે ગુજરાત રાજય આજે દેશ માટે એક આદર્શ રાજય બન્યું છે. સુશાન યાત્રા દરમિયાન ઇફ્કો, ગીફટ સીટી, રેલ્વે સ્ટેશન, વિદ્યા સમિક્ષા કેન્દ્ર, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી તેમજ પ્રમુખ સ્વામિ શતાબ્દી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમમા સ્વયંસેવક અને સંતો સાથે આયોજન અંગે માહિતી લેવામાં આવશે તેમજ સેવાકીય કાર્યોમાં પણ ભાગ લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.