ETV Bharat / state

ભુપેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન કરી ભર્યું ઉમેદવારી ફોર્મ - ઘાટલોડિયા વિધાનસભા બેઠક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બસ આવી રહી જ રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન અને ઘાટલોડિયા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે આજ ઘાટલોડીયાથી સોલા (Ghatlodia assembly seat) સુધી રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ આ સમયે અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભુપેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન કરી ભર્યું ઉમેદવારી ફોર્મ

author img

By

Published : Nov 17, 2022, 1:56 PM IST

અમદાવાદ ગુજરાતમાં ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો અલગ અલગ રીતે પોતાનું ઉમેદવારી પત્ર કરી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન અને ઘાટલોડિયા બેઠક પરના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલે આજ (Ghatlodia seat Bhupendra Patel)ઘાટલોડીયાથી સોલા સુધી રોડ શો કરી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં દેશના અમિત શાહ પણ હાજર રહ્યા હતા.

ઘાટલોડિયાની અંદર સભા સંબોધી ઘાટલોડિયા એ મારો પરિવાર છે. ભુપેન્દ્ર પટેલ પોતાનો ઉમેદવારી (Ghatlodia assembly seat) ફોર્મ ભરી તે પહેલા ઘાટલોડિયાની અંદર સભા સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજ હાજર છે. જેમાં ખાસ કરીને દેશના ગૃહ પ્રધાન અમીત શાહ પણ આપણી સાથે ઉભા છે ત્યારે આપણા માટે ગૌરવની વાત છે. ઘાટલોડિયા એ મારો પરિવાર છે આ જ ગુજરાતની જનતાને એમ થઈ રહી છે કે ગુજરાતના વિકાસમાં પણ મારો ફાળો છે. જેથી આ ગુજરાત મેં બનાવ્યું છે તેવું અનુભવી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપનું શાસન 1990 ચૂંટણી જીતવાનો વિક્રમ રાખ્યો છે. ક્રિષ્ના ગૃહ પ્રધાન અમિત શાહ જણાવ્યું હતું કે 1990થી ગુજરાતમાં ભાજપનું શાસન છે. અને ગુજરાતી જનતા અને ભાજપના કાર્યકર્તાઓની મહેનત થકી ગુજરાતમાં સતત ભાજપનું શાસન રહ્યું છે. જ્યારે ગુજરાતી જનતા પાસે બે હાથ ફેલાયા ત્યારે તેમને કમળ આપ્યું છે. અત્યાર સુધી દરેક ક્ષેત્રે દરેક ચૂંટણીની અંદર ભાજપ સૌથી આગળ રહી છે અને 2022ની ચૂંટણીમાં પણ ભાજપ તમામ રેકોર્ડ તોડીને ફરી એકવાર ભવ્ય વિજય મેળવશે.

સતત ભાજપ સત્તા પર 1995 થી 2022 સુધી શાસન ચલાવતા શીખવાડે છે.વધુમાં જણાવ્યું હતું કે 1995 થી 2022 સુધી ગુજરાતમાં સતત ભાજપ સત્તા પર છે.તેમને અન્ય રાજ્યને પણ શીખવાડ્યું છે કે શાસન કેવી રીતના ચલાવાય 20 વર્ષ પહેલા ગુજરાતમાં કોમી હુલ્લડો જોવા મળતા હતા. વર્ષના 365 દિવસ માંથી 250 દિવસ તો ગુજરાતમાં કર્ફ્યું હતો. પરંતુ ભાજપનું શાસન આવતા કરર્ફ્યુ શબ્દ પણ જોવા મળતો નથી. આજે 20 વર્ષના બાળકોને પણ પૂછવામાં આવે તો તેને પણ ખબર નથી કે કરફ્યુ કોને કહેવાય. આજ ગુજરાતમાં કોઈની હિંમત નથી કે ગુજરાતની જનતા કે ગુજરાત પર કાંકરી ચારો કરી શકે.

શાંતિ અને સલામતી ગુજરાતમાં શાંતિ અને સલામતી છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી એ ગુજરાતની જનતાએ સ્થાપી છે. ગુજરાતમાં પાકિસ્તાનની જોડાયેલી સરહદમાં જેમાં અનેક ગેરકાનૂની કામો થતા હતા. પરંતુ આ જ સરહદ પસાર કરતા 10 વખત વિચાર કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર ન હતી. ત્યારે ગામડાઓ તૂટી રહ્યા હતા. ગામડામાં માત્ર સાત કલાક જ વીજળી આપવામાં આવતી હતી. જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન આવતા 24 કલાક વીજળી આપવાનું કામ ભાજપ એ કર્યું છે. કોંગ્રેસ દુષ્કાળ વખતે દેખાવ કરવા માટે અમદાવાદથી રાજકોટ સુધી ટ્રેનમાં પાણી મોકલવામાં આવતું હતું. પરંતુ ભાજપે આજે નર્મદા ઘરે-ઘરે પહોંચાડી છે.

નવા કપડાં પહેરીને કોંગ્રેસ દર વર્ષે નવા કપડાં પહેરીને આવે છે.ગુજરાત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે 1990થી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી. તો તેમને એવું તો કહ્યું કામ કર્યું કે જેના તે પોસ્ટરો ગુજરાતમાં લગાવી રહ્યા છે. કે કોંગ્રેસનું કામ બોલે છે ગુજરાતમાં કોંગ્રેસની એટલી પણ આબરૂ નથી કે ગુજરાતની જનતા માની જાય. આબરૂ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે જે એકવાર કહે અને ગુજરાતની જનતા તે કામ તરત કરી બતાવે છે.

રામ મંદિર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસએ રામ મંદિર બનાવવામાં નિષ્ફળ છે. વધુમાં આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ રામ મંદિર બનાવવામાં સદંતર નિષ્ફળ રહી છે. તે રામ મંદિરનો વિરોધ પણ કરી રહી હતી. પરંતુ હું રાહુલ ગાંધીને કહેવા માગું છું કે જો તમારે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરાવવા હોય તો અત્યારથી જ ટિકિટ કરાવી દો. તારીખ 5 ઓગસ્ટ 2019ના રોજ નરેન્દ્ર મોદીએ એક જ ઝાટકે 370 ની કલમ હટાવી હતી. જ્યારે હું એ તે બિલ લઈને ઉભો થયો ત્યારે બધા વિરોધ કરી રહ્યા હતા. પરંતુ આ જ કાશ્મીર ભારત સાથે અખંડ રીતે જોડાયેલું જોવા મળી આવે છે. હું આજ ગુજરાતી જનતાને વિનંતી કરું છું કે આ ગુજરાતી સમગ્ર દેશને અલગ રસ્તો બતાવ્યો છે. અને જેનું કોઈ ઠેકાણું નથી તેવી કોંગ્રેસ પાર્ટીને આ વખતની ચૂંટણીમાં હરાવીને પાછી મોકલવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.