ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 14 દલિતો પર થયેલા અત્યાચારને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ ગામોમાં દલિતોનો વરઘોડાને નીકળવા દેવામાં ન આવે તો તે શરમજનક છે. આ ઉપરાંત દલિત યુવતીના મૃતદેહની અદલાબદલી કરવામાં આવી. આમ, દરેક ક્ષેત્રે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે. વડાપ્રધાન ગુજરાત મોડેલની વાતો કરે છે અને ગુજરાત જેવું ભારત બનાવવા માગે છે તો શું દલિતો સાથે અન્યાય જ થતો રહેશે.
દલિતોને ન્યાય નહીં મળે તો સરકાર પાડી દઈશુંઃ ભીમ આર્મી
અમદાવાદ: ગુજરાતમાં દલિતો સાથે થયેલી ઘટનાઓને લઈને ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ચંદ્રશેખર આઝાદ પીડિત પરિવારની મુલાકાત લેશે અને સરકાર સામે ન્યાયની માંગણી કરશે. જો ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભીમ આર્મી દ્વારા ગુજરાતમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
દલિતોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં ભીમ આર્મી આંદોલન કરશે- ચંદ્રશેખર આઝાદ
ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 14 દલિતો પર થયેલા અત્યાચારને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ ગામોમાં દલિતોનો વરઘોડાને નીકળવા દેવામાં ન આવે તો તે શરમજનક છે. આ ઉપરાંત દલિત યુવતીના મૃતદેહની અદલાબદલી કરવામાં આવી. આમ, દરેક ક્ષેત્રે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે. વડાપ્રધાન ગુજરાત મોડેલની વાતો કરે છે અને ગુજરાત જેવું ભારત બનાવવા માગે છે તો શું દલિતો સાથે અન્યાય જ થતો રહેશે.
Intro:અમદાવાદ
ગુજરાતમાં દલિતો સાથે થયેલી ઘટનાઓને લઈને ભીમ આર્મી ના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ચંદ્રશેખર આઝાદ પીડિત પરિવારની મુલાકાત લેશે અને સરકાર સામે ન્યાયની માગણી કરશે.. ન્યાય આપવામાં નહી આવે તો આગામી દિવસોમાં ભીમ આર્મી દ્વારા ગુજરાતમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
Body:ભીમ આર્મી ના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 14 દલિતો પર થયેલા અત્યાચાર ને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા છે પાંચ ગામોમાં દલિતોનો વરઘોડો ના નીકળવા દેવાયો તે શરમજનક છે.ઉપરાંત દલિત યુવતીની લાશની અદલાબદલી કરવામાં આવી.આમ દરેક ક્ષેત્રે દલિતો સાથે અન્યાય થઈ રહયો છે.વડાપ્રધાન ગુજરાત મોડેલની વાતો કરે છે અને ગુજરાત જેવું ભારત બનાવવા માંગે છે તો શું દલિતો સાથે અન્યાય જ થતો રહેશે...
દલિતો દ્વારા મુછો રાખવા મુદ્દે આઝાદે કહ્યું કે ગુજરાતમાં મૂછ રાખતા અને નામની પાછળ સિંહ લગાવતા પર પણ હુમલો થાય છે તો તેમને પણ મૂછો છે હવે જેને હુમલો કરવો હોય તે આવી શકે છે.સરકાર સૌનો સાથ સૌની વિકાસની વાત કરે છે તો દલિતોને મંદિરમાં પ્રવેશ શા માટે આપવામાં નથી આવતો?સરકારે પહેલા આ મામલે પગલાં લેવા જોઈએ..
જો દલિતોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં ભીમ આર્મી અને દલિત સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે અને જે સરકાર લોકોએ ઉભી કરી છે તે પણ પાડી દેવામાં આવશે તેવું ચંદ્રશેખર આઝાદે જણાવ્યું હતું...
બાઇટ- ચંદ્રશેખર આઝાદ ( પ્રમુખ- ભીમ સેના)
Conclusion: