ETV Bharat / state

આવતીકાલે ભારતીબાપુ 89 વર્ષ પૂર્ણ કરી 90 માં વર્ષમાં પ્રવેશ કરશે - complete

અમદાવાદઃ સરખેજ સ્થિત આવેલ આશ્રમના મહામંલેશ્વર ભારતીબાપુ મંગળવારે જીવનના 89 વર્ષ પૂર્ણ કરી 90માં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોટો
author img

By

Published : Apr 1, 2019, 1:24 PM IST

આ પ્રસંગે સરખેજના ભારતીબાપુના આશ્રમ ખાતે બાપુના શિષ્યો દેશ-વિદેશથી આવશે અને જન્મદિવસની ઉજવણી અને ગુરુપૂજન કરવામાં આવશે. સાથે જ આ દિવસે ભોજન અનેસાંજે ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ભારતીબાપુ 89 વર્ષ પૂર્ણ કરી 90 માં વર્ષમાં પ્રવેશ કરશે

નોંધ-બાઈટ FTP કરેલ છે...

R_GJ_AHD_08_31_MARCH_2019_BHARTIBAPU_BIRTHDAY_VIDEO_STORY_GAUTAM_JOSHI_AHD

આવતીકાલે ભારતીબાપુ 89 વર્ષ પૂર્ણ કરી 90 માં વર્ષમાં પ્રવેશ કરશે

અમદાવાદના સરખેજ સ્થિત આવેલ આશ્રમના મહામંલેશ્વર ભારતીબાપુ આવતીકાલે જીવનના 89 વર્ષ પૂર્ણ કરીને 90 માં વર્ષમાં પ્રવેશ કરશે આ પ્રસંગે સરખેજ ભારતીબાપુના આશ્રમ ખાતે ભારતીબાપુ શિષ્યો દેશ-વિદેશથી આવશે અને જન્મદિવસની ઉજવણી અને ગુરુપૂજન કરવામાં આવશે અને સાંજે ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલ છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.