ETV Bharat / state

હેલ્મેટ મરજિયાત: CM રૂપાણીએ લોકલાગણીને માન આપ્યું: ભરત પંડ્યા - રાજકીય પાર્ટી ભાજપ

અમદાવાદ: લોકોના વિરોધના વંટોળ બાદ વિજય રૂપાણી સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત વાહનવ્યવહાર પ્રધાન આર.સી.ફળદુએ કરી હતી. સાથે જ તેમણે હવેથી કયા કયા રસ્તાઓ પર હેલ્મેટ ફરજિયાત રહેશે તે અંગેની જાહેરાત પણ કરી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે માથામાં ઇજાને કારણે લોકોના જીવ જતા હોવાથી સરકારનો મત હેલ્મેટ ફરજિયાત કરવાનો રહ્યો હતો. આ મામલે તમામ શહેરોમાંથી વિરોધના સૂર ઉઠતા આખરે નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાત કરવાનો નિર્ણય કર્યો છે.જેને લઇ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, હું સરકાર દ્વારા કરેલા નિર્ણય બદલ ગુજરાત સરકારનો આભાર માનું છું. તેમણે પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે પણ ચર્ચા કરી હતી.

હેલ્મેટ નહીં પહેરવાની લોકલાગણીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માન આપ્યો તેના બદલ હું તેમનો આભારી છું: ભરત પંડ્યા

author img

By

Published : Dec 4, 2019, 11:18 PM IST

મુખ્યપ્રધાનની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર ત્રણ વર્ષ 4 મહિનાના ગાળામાં 1400 જેટલા નિર્ણય લઈને સમગ્ર દેશમાં અગ્રેસર રહી છે. દરેક વર્ગ ક્ષેત્રમાં લાગણીને સમજી સંવેદનશીલ અને પારદર્શક નિર્ણય લઈ રહી છે. ગુજરાતની જનતાને પણ હેલ્મેટને લઇ ઘણી તકલીફઓનો સામનો કરવો પડતો હતો. જનતાની અનેક તકલીફોને સાંભળીને હેલ્મેટ પહેરવું ફરજીયાત નથીં તે નિર્ણય ઐતિહાસિક છે.

હેલ્મેટ નહીં પહેરવાની લોકલાગણીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ માન આપ્યો તેના બદલ હું તેમનો આભારી છું: ભરત પંડ્યા

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, વારંવાર લોકો મીડિયાના માધ્યમથી હેલ્મેટને લઇ આક્રોશ જાહેર કરી રહ્યા હતા કે, શહેરમાં હેલ્મેટની શું જરૂર? લોકોની લાગણી સમજી સરકારે નિર્ણય લીધો તે જનતાના હકમાં નિર્ણય લીધો છે. કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને અન્ય લોકોએ જે આક્ષેપ કર્યા ભાજપ પર તે હું વખોડું છું.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા એ જણાવાયું કે, દેશમાં એક માત્ર રાજકીય પાર્ટી ભાજપ છે. જે લોકશાહી મુજબ પ્રક્રિયા કરે છે. ભાજપ સંપર્ક સંવાદ અને સંગઠનથી નિમણૂક કરતી હોય છે. તેથી જ 20 લાખની સામે 15 લાખ સભ્યો બન્યા. 85 થી 90 ટકા બુથ સમિતિ બની ગઈ. 580માંથી 55 ટકા સમિતિ બની ગઈ. પ્રદેશના લોકો ચર્ચા વિચારણા કરે તે રીતે કેન્દ્રીય ભાજપ પાર્ટીએ ગુજરાત માટે બે નિરીક્ષક પ્રધાન રવિ પ્રસાદ અને અરુણજીની નિમણૂંક કરી અને ગુજરાત આવશે અને પ્રદેશ પ્રમુખની નિમણૂકની ચર્ચા કરશે. ડિસેમ્બરના બીજા કે, ત્રીજા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરાશે.

ભાજપ પ્રવક્તા વધુમાં કહ્યું કે, પગલા ચોરી કરનારા પર લેવાના હોય મહેનત કરે તેમના પર ન લેવાના હોય. કોંગ્રેસ ફરી પરીક્ષા લેવાનું કહી અરાજકતા ઉભી કરવા માંગે છે. વિદ્યાર્થી કોંગ્રેસની આ વાતોમાં આવના નથી. રાજ્ય સરકારે 15 લાખ 19 હજાર લોકોને રોજગારી આપી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 12 રોજગાર મેળા થવાના છે.5100 થી વધુની નિમણૂક અંગે જાહેરાત કરવામાં આવી છે. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. તેમણે કહ્યું કે, થોડી ધીરજ રાખે. રોજગાર મેળા થઈ રહ્યા છે અને રોજગારી આપે છે. તે અંગે યુવાનો જોવે છે, કોંગ્રેસ ઉશ્કેરાટ અને નકારાત્મક ઉભી કરી રાજકીય રોટલો શેકવા માંગે છે.

Intro:અમદાવાદઃ

બાઈટ: ભરત પંડ્યા( પ્રદેશ પ્રમુખ, ભાજપ)

દેશમાં એક માત્ર રાજકીય પાર્ટી ભાજપ છે જે લોકશાહી મુજબ પ્રક્રિયા કરે છે. ભાજપ સંપર્ક સંવાદ અને સંગઠનથી નિમણૂક કરતી હોય. 20 લાખની સામે 15 લાખ સભ્યો બન્યા. 85 થી 90 ટકા બુથ સમિતિ બની ગઈ. 580 માંથી 55 ટકા સમિતિ બની ગઈ. રચના પૂર્ણ થવાની છે. પ્રદેશના લોકો ચર્ચા વિચારણા કરે તે રીતે કેન્દ્રીય ભાજપ પાર્ટીએ ગુજરાત માટેબે નિરીક્ષક મંત્રી રવિ પ્રસાદ અને અરુણજીની નિમણૂક કરી અને ગુજરાત આવશે અને પરદેશ પ્રમુખની નિમણૂકની ચર્ચા કરશે. ડિસેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરાશેBody:
સીએમની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકાર ત્રણ વર્ષ 4 મહિનાના ગાળામાં 1400 જેટલા નિર્ણય લઈને સમગ્ર દેશમાં અગ્રેસર રહી છે. દરેક વર્ગ ક્ષેત્રમાં લાગણીને સમજી સંવેદનશીલ અને પારદર્શક નિર્ણય લઈ રહી છે. ગુજરાતની જનતાને પણ થઈ રહી છે આજે જે લોકોની લાગણી હતી કે હેલ્મેટ ક્યાં રાખવું. હેલ્મેટ પહેરવાની શુ જરૂર. યુવાનોને કોલેજમાં નથી. દુખાવા થાય. જવા દેતાં હેલ્મેટ થી ગુનેગાર ઓળખાતા નયહી. સંવેદનાને સાંભળી હેલ્મેટ મરજિયાતનો નિર્ણય લીધો તે ઐતિહાસિક છે. ભાજપ આવકારે છે. હેલ્મેટ મરજિયાત નિર્ણયને લોકો હકારાત્મકથી લેશે. નાની મોટી મુશ્કેલી દૂર થઈ પણ હેલ્મેટ ન પહેરવા થી તકેદારી અને કાળજી રાખે.

વારંવાર લોકોએ મીડિયાના માધ્યમથી આક્રોશ કર્યો કે શહેરમાં હેલ્મેટ શુ જરૂર ક્યાં રાખવું. લોકોની લાગણી સમજી સરકારે નિર્ણય લીધો તો હકારાત્મક રીતે લેવું જોઈએ. જનતા પણ આવકારશે. મુશ્કેલી પડતી તે તમામ પ્રકારની મુશ્કેલી દૂર થશે. આજે કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા અને અન્ય લોકોએ જે આક્ષેપ કર્યા ભાજપ પર તે વખોડી કાઢું છું. બિન સચિવાલય મુદ્દે પ્રદીપસિંહે માહિતી આપતું નિવેદન આપ્યું. ચોરી કરી હશે પગલાં લેવાશે. જે લોકોએ મહેનત કરી તેમની સાથે અન્યાય નહિ કરવામાં આવે. કોંગ્રેસ હતાશ નિરાશ છે એટલે ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરે છે. કોંગ્રેસ ચોરી કરનારની પડખે છે કે પરીક્ષા અપનારંજ પગખે છે તે નક્કી નથી કરતી કોંગ્રેસ ન્યાય કૂચના માધ્યમે અરાજકતા ફેલાવવા માંગે છે. એક્શન ચોરી કરનારા પર લેવાના હોય મહેનત કરી તેના પર નહિ. અને કોંગ્રેસ ફરી પરીક્ષા લેવાનું કહી અરાજકતા ઉભી કરવા માંગે છે. વિદ્યાર્થી તેમાં આવના નથી. સીએમ ની સરકારે 15 લાખ 19 હજાર લોકો ને રોજગારી આપી. અમદાવાદ. વડોદરા રાજકોટ અને સુરત માં 12 રોજગાર મેળા થવાના. 5100 થી વધુની નિમણૂક અંગે જાહેરાત કરી. દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે. થોડી ધીરજ રાખે. રોજગાર મેળા થઈ રહ્યા છે અને રોજગારી આપે છે તે અંગે યુવાનો જોવે છે. કોંગ્રેસ ઉશ્કેરાટ અને નકારાત્મક ઉભી કરી રાજકીય રોટલો શેકવા માંગે છે. પણ ગુજરાતની સરકાર તેમાં આવશે નહિ
51390 બુથ સમિતિ છે તરમાં 80 ટકા બુથ સમિતિ બની ગઈConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.