અમદાવાદમાં ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસનું બૂથ છે, જ્યાં સવારના દસ વાગ્યાના સમયે પોલીસે યુસુફ પઠાણ નામના રીક્ષા ચાલક પાસે લાયસન્સ અને રિક્ષાના કાગળ માંગ્યા હતાં. પરંતુ, રિક્ષાચાલક પાસે લાયસન્સ અને રીક્ષાના કાગળ નહોતા તથા ફેન્સી નંબર પ્લેટ હોવાના કારણે પોલીસ દ્વારા રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનથી દંડ ભરી રીક્ષા છોડાવવા કહ્યું હતું.
અમદાવાદમાં મેમો ફાડતા રીક્ષા ચાલક વિફર્યો, ટ્રાફિક બૂથ સળગાવવાનો કર્યો પ્રયત્ન - અમદાવાદમાં આગની ઘટનાઓ
અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસે જ્યારે નિયમોનો ભંગ કરનાર રિક્ષાચાલકને મેમો આપ્યો ત્યારે બદલો લેવા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસનું બૂથ સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, અન્ય પોલીસ જવાનની નજર પડતા રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો. આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
auto-driver-try-to-fire-at-traffic-station
અમદાવાદમાં ગીતા મંદિર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસનું બૂથ છે, જ્યાં સવારના દસ વાગ્યાના સમયે પોલીસે યુસુફ પઠાણ નામના રીક્ષા ચાલક પાસે લાયસન્સ અને રિક્ષાના કાગળ માંગ્યા હતાં. પરંતુ, રિક્ષાચાલક પાસે લાયસન્સ અને રીક્ષાના કાગળ નહોતા તથા ફેન્સી નંબર પ્લેટ હોવાના કારણે પોલીસ દ્વારા રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનથી દંડ ભરી રીક્ષા છોડાવવા કહ્યું હતું.
Intro:અમદાવાદ
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતી ટ્રાફિક પોલીસે જ્યારે નિયમોનો ભંગ કરનાર રિક્ષાચાલકને મેમો આપ્યો ત્યારે બદલો લેવા રિક્ષાચાલકે ટ્રાફિક પોલીસનું બૂથ સળગાવવાની કોશિશ કરી હતી. પરંતુ અન્ય પોલીસ જવાનની નજર પડતા રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો અને હાથ પર કાબૂ મેળવાયો હતો .આ મામલે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે..
Body:બનાવની વિગતે વાત કરીએ તો શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક પોલીસનું આવેલું છે જ્યાં સવારના દસ વાગ્યાના ગાળામાં પોલીસે યુસુફ પઠાણ નામના રીક્ષા ચાલક પાસે લાયસન્સ અને રિક્ષાના કાગળ માંગ્યા હતા પરંતુ રિક્ષાચાલક પાસે લાયસન્સ અને રીક્ષાના કાગળ નહોતા તથા ફેન્સી નંબર પ્લેટ હોવાના કારણે પોલીસ દ્વારા રિક્ષાચાલકને ડિટેઇન મેમો આપવામાં આવ્યો હતો અને નજીકના પોલીસ સ્ટેશનથી દંડ ભરી રીક્ષા છોડાવવા કહ્યું હતું.
જે તે સમયે રીક્ષા ચાલક યુસુફ ચાલ્યો ગયો હતો પરંતુ તેને મેમો આપવાનો રોષ તેના મનમાં હતો અને તેનો બદલો લેવા માટે તે બપોરના સમયે એસ.ટી.પાસેના ટ્રાફિક બૂથ પર કે જ્યાં તેને મેમો આપવામાં આવ્યો હતો ત્યાં અન્ય વ્યક્તિ સાથે એક્ટિવા પર આવ્યો હતો.તેજ સમયે બૂઠમાં TRB જવાન પાણી પી રહ્યો હતો ત્યારે યુસુફે ટ્રાફિક બૂથના કાચ પર પથ્થર મારી કાચ તોડી નાખ્યો હતો અને બૂથ પરના બેનર પર પેટ્રોલ નાખી બૂથ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
સદનસીબે TRB જવાનની નજર જતા તેઓ બહાર આવ્યા હતા અને બેનર લાગેલી વધુ પ્રસરે તે પહેલાં બુઝાવી દીધી હતી.બેનર સળગાવીને તરત જ યુસુફ એક્ટિવા પર આવેલા અન્ય શખ્સ સાથે ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ બૂથ પર પહોંચ્યા હતા.આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક યુસુફ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે..કાગડાપીઠ પોલીસે આ મામલે ફરિયાદના આધારે રિક્ષાચાલક યુસફની શોધખોળ હાથ ધરી છે.
બાઇટ- અશ્વિન ચૌહાણ(ડીસીપી- ટ્રાફિક પૂર્વ)
Conclusion: