ETV Bharat / state

અસદુદ્દીન ઓવૈસી આજે 7:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા - અમદાવાદ

હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે સવારે 7:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યાથી તે સાબરમતી જેલમાં હિસ્ટ્રીશીટર અતિક અહમદને મળવા જવાના હતા, પણ જેલ સત્તાવાળાએ મંજૂરી ન આપતા તોઓ સીધા હોટલ પર આવી અને હોદ્દેદારો સાથે બેઠક યોજશે.

અસદુદ્દીન ઓવૈસી આજે 7:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા

author img

By

Published : Sep 20, 2021, 9:37 AM IST

  • હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પહોંચ્યા અમદાવાદ
  • સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની મુલાકાતે જવાના હતા
  • જેલ સત્તાવાળાએ મંજૂરી ન આપતા તેઓ સીધા પદાધિકારીઓ સાથે મીટિંગ યોજશે

અમદાવાદ: હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી આજે આજે સવારે 7:30 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં તેઓ સવારે 10.30 કલાકે સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની મુલાકાતે જવાના હતા પરંતુ જેલ સત્તાવાળાએ મંજૂરી ન આપતા આ મુલાકાત કેન્સલ કરવામાં આવી છે. હાલ તેઓ મુસ્લિમ સમાજના નેતાઓ અને સામાજિક સંસ્થાઓના પદાધિકારીઓને મળી બેઠકનું આયોજન કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.