આ વિદ્યાર્થીનીઓએ આરંગેત્રમના અલગ અલગ ડાન્સ સ્ટેપ્સ પણ રજૂ કર્યા હતા. આ વિદ્યાર્થિનીઓએ ડાન્સની કલા શિવાંજલી ડાન્સ ઇન્સ્ટિટ્યૂટના ગુરુ ચક્ષુબેન શાહ પાસેથી મેળવી છે. તેમણે કૃષ્ણલીલા કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.
![Ahmedabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3588742_ahd.jpg)