ETV Bharat / state

મોબ લિંચિંગની ઘટનાના વિરુદ્ધમાં રાજ્યભરમાં VHPએ કર્યો ઠેર ઠેર વિરોધ

author img

By

Published : Jul 10, 2019, 9:11 AM IST

અમદાવાદ: દિલ્હીમાં બનેલી મંદિર તોડવા અને મોબ લિંચિંગની ઘટનાને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, તેમના દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. અમદાવાદ સહિત 75 જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે.

મોબ લિંચિંગની ઘટનાના વિરુદ્ધમાં રાજ્યભરમાં વિહીપે આપ્યા આવેદન પત્ર

8 જૂને દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા મંદિરમાં હુમલો કરીને મૂર્તિઓ તોડવામાં આવી હતી. મોબ લિંચિંગના વિરોધના નામે ઠેરઠેર હિન્દુઓ તેમજ પોલીસ પર હુમલાઓની ઘટનાઓ વધી રહી છે.જેના વિરોધમાં બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરો વડોદરા, રાજકોટ, સુરત, મહેસાણા, ભાવનગર જિલ્લા અને તાલુકા સ્તરે કુલ 75 સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Intro:અમદાવાદ

દિલ્હીમાં બનેલી મંદિર તોડવાની ઘટના અને મોબ લિંચિંગ ની ઘટનાને લઇને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ જાણે વિરોધ દર્શાવીને અમદાવાદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું અમદાવાદ સહિત ૭૫ જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે..

Body:38 જૂને દિલ્હીમાં વિધર્મીઓ દ્વારા મંદિરમાં હુમલો કરીને મૂર્તિઓ તોડવાની બનેલી ઘટના અને મોબલિંચિંગ ના વિરોધ ના નામે ઠેરઠેર હિન્દુઓ તેમજ પોલીસ પર હુમલાઓ ની ઘટેલી ઘટનાઓ ના વિરોધમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરો વડોદરા રાજકોટ સુરત મહેસાણા ભાવનગર વગેરે જિલ્લા અને તાલુકા સ્તરે કુલ ૭૫ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

જવલિત મહેતા( -પ્રમુખ - બજરંગદળ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.