- અમદાવાદમાં વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
- આરોપીઓ મેજિક જેક સોફ્ટવેરનો ઉપયોગ કરી વિદેશી નાગરિકોને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા
- પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ : આરોપીઓ મેજિક જેક સોફ્ટવેર નો ઉપયોગ કરી વિદેશી નાગરિકો ને ફોન કરીને લોન આપવાની લાલચ આપતા હતા અને જે નાગરિક નો ક્રેડિટ સ્કોર ઓછો હોય તે વધારી આપવાની લાલચ આપી તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા.
આ પણ વાંચો - ગોતામાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું
પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
સાયબર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને મોબાઈલ, લેપટોપ અને મેજિક જેક સોફ્ટવેર સહિત કુલ 81 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે આરોપીઓ વિદેશી નાગરિકોને ઝડપી લોન થઈ જશે, એમ કરીને વાતમાં લાવતા હતા અને જે બાદ પૈસા પડાવતા હતા, ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -