બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા ATS સક્રિય થયું છે. ત્યારે ATSએ 28 જુલાઈના માંડવીથી 2 કિ.મી દૂર બાઈક પર બે વ્યક્તિઓની 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત1,00,000 રૂપિયા છે. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ઈમરાન અબ્દુલ કાદર મણિયાર નામના વ્યક્તિને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ATSએ માંડવી ભાગા રોડ, મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઈમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી હતી. આ મામલે અન્ય કેટલાં લોકો સંડોવાયેલા છે, તે અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
માંડવીથી ગુજરાત ATS દ્વારા વધુ એક આરોપીની 1 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ - arrested by ATS in Ahmedabad
અમદાવાદ: ગુજરાત ATS દ્વારા 28 જુલાઈએ ભુજના માંડવીથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 આરોપીની ધરપકડ કરાઈ હતી. ત્યારે પકડાયેલાં આરોપીની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું. જેની ATS ટીમે 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી.
બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા ATS સક્રિય થયું છે. ત્યારે ATSએ 28 જુલાઈના માંડવીથી 2 કિ.મી દૂર બાઈક પર બે વ્યક્તિઓની 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી હતી. જેની કિંમત1,00,000 રૂપિયા છે. આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ઈમરાન અબ્દુલ કાદર મણિયાર નામના વ્યક્તિને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ATSએ માંડવી ભાગા રોડ, મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઈમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી હતી. આ મામલે અન્ય કેટલાં લોકો સંડોવાયેલા છે, તે અંગે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ:એટીએસએ વધુ એક આરોપીની 1 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ કરી.....
અમદાવાદ:ગુજરાત એટીએસએ 28 જુલાઈએ જ ભુજના માંડવી ખાતેથી 1 કિલો બ્રાઉન સુગર સાથે 2 એઓપીની ધરપકડ કરી હતી ત્યારે પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપીનું નામ સામે આવ્યું હતું જેની એટીએસએ 1 કિલો બ્રાઉન સુગર સાથે ધરપકડ કરી છે..
બ્રાઉન સુગરના રેકેટનો પર્દાફાશ કરવા એટીએસ સક્રિય થયું છે ત્યારે એટીએસએ 28 જુલાઈએ માંડવીથી 2 કિમિ દૂર બાઇક પર બે શખ્સોને 1 કિલો બ્રાઉન સુગર કે જેની કિંમત 1,00,00,0રૂ. છે તેની ધરપકડ કરી હતી.આરોપીની ધરપકડ બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ઇમરાન અબ્દુલ કાદર મણિયાર નામના ઇસમને 1 કિલો બ્રાઉન સુગર વેચવા આપ્યું હતુ તેવુ સામે આવ્યું જે બાદ એટીએસએ માંડવી ભાગા રોડ,મસ્કા પાણીની ટાંકી પાસેથી વધુ એક કિલો બ્રાઉન સુગર સાથે ઇમરાન અબ્દુલ કાદરની ધરપકડ કરી છે.આ મામલે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે...
Conclusion: