ETV Bharat / state

સરકારે લોકોને અંધારામાં રાખી ટ્રાફિક દંડમાં ખોટો વધારો કર્યો: અમિત ચાવડા - અમદાવાદ

અમદાવાદ: સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરી દંડમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસે સરકાર પર લોકોને અંધારામાં રાખી ખોટો વધારો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્રાફિક નિયમોના ફેરફાર, દંડમાં વધારો, તથા ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા નિયમોના ઉલ્લંઘન પર આરોપો લગાવવામાં આવ્યો છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા
author img

By

Published : Sep 11, 2019, 10:02 PM IST

આ અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જણાવ્યું હતું કે, કેન્દ્રની NDA 2 સરકાર 100 દિવસની ઉજવણી કરી રહી છે. 100 દિવસોમાં દેશમાં બેરોજગારી વધી છે, ખેડૂતો અને યુવાનો પાયમાલ બન્યા છે, ધંધાઓ બંધ થયા છે અને સરકાર દ્વારા અમુક મુદ્દાઓ પર ઉન્માદ ઉત્પન્ન કરી લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકાર લોકોની અપેક્ષા પર નિષ્ફળ ગઈ છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

ટ્રાફિક નિયમોમાં ફેરફાર અને તોતિંગ દંડ વધારા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમો જરૂરી છે અને અમે તેના સમર્થનમાં છીએ. સરકારે જે મુજબ વધારો કર્યો છે. તે યોગ્ય નથી. શાળા, કોલેજો, સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન સરકારે કર્યો નથી અને અચાનક આ રીતે દંડ વધારાથી લોકો પરેશાન થયા છે. સૌપ્રથમ સરકારે ટ્રાફિક ઓફિસરોની ભરતી કરવી જોઈએ અને દરેક ચોરાહા પર સિગ્નલ લગાવવા જોઈએ. લોકો વેહિકલ ટેક્સ ભરે છે. જેનાથી સરકારને કરોડોનો ફાયદો થાય છે, આ વધારો ખોટી રીતે કરાયો છે.

Intro:નોંધ: approved by ભરત પંચાલ
વીડીયો whatsapp ગ્રુપમાંથી લઈ લેવા વિનંતી

અમદાવાદ- સરકાર દ્વારા ટ્રાફિકના નિયમો માં ફેરફાર કરી દંડમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જેને લઈ કોંગ્રેસ દ્વારા આજે સરકાર પર લોકોને અંધારામાં રાખી ખોટો વધારો કરવામાં આવ્યો હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.Body:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ટ્રાફિક નિયમોના ફેરફાર, દંડમાં વધારો, તથા ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા નિયમોના ઉલ્લંઘન પર આરોપો લગાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્રની NDA 2 સરકાર ૧૦૦ દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે ૧૦૦ દિવસોમાં દેશમાં બેરોજગારી વધી છે, ખેડૂતો અને યુવાનો પાયમાલ બન્યા છે, ધંધાઓ બંધ થયા છે અને સરકાર દ્વારા અમુક મુદ્દાઓ પર ઉન્માદ ઉત્પન્ન કરી લોકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્રની સરકાર લોકોની અપેક્ષા પર. નિષ્ફળ ગઈ છે.

ટ્રાફિક નિયમોમાં ફેરફાર અને તોતિંગ દંડ વધારા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમો જરૂરી છે અને અમે તેના સમર્થન માં છીએ પરંતુ જે રીતે સરકાર દ્વારા લોકોને અંધારામાં રાખી ૪૦૦ થી ૯૦૦ ટકાનો વધારો કારવામાં આવ્યો છે તે યોગ્ય નથી. શાળા, કોલેજો ઝ સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોને જાગ્રત કરવાનો પ્રયત્ન સરકારે કર્યો નથી અને અચાનક આ રીતે દંડ વધારાથી લોકો પરેશાન થયા છે. સૌપ્રથમ સરકારે ટ્રાફિક ઓફિસરોની ભરતી કરવી જોઈએ અને દરેક ચોરાહા પર સિગ્નલ લગાવવા જોઈએ. લોકો વેહિકલ ટેક્સ ભરે છે જેનાથી સરકારને કરોડોનો ફાયદો થાય છે, આ વધારો ખોટી રીતે કરાયો છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી નો જંગલમાં વિડીયો વાયરલ થયો છે એ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કાયદો બધા માટે સમાન હોય છે, તેથી સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવાય અને ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ.

Conclusion:Byte 1 અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.