ETV Bharat / state

કરોડો રૂપિયા ખર્ચ કરે કોર્પોરેશન અને સંચાલન કરે કોન્ટ્રાક્ટર! - amc spend crores on development

અમદાવાદ કોર્પોરેશન દ્વારા અનેક વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે (amc spend crores on development)છે. જનતા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવે છે. તેનું સંચાલન કોર્પોરેશન નહીં પરંતુ પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં(Outsourced management to contractors) આવતા કોર્પોરેશનના વિપક્ષ નેતા સહેજાદખાન પઠાણે સત્તા પક્ષ પર આકરા પ્રહાર કર્યા (shehjad Khan Pathan attack on the ruling party BJP) હતા.

Ahmedabad Municipal Corporation
Ahmedabad Municipal Corporation
author img

By

Published : Dec 18, 2022, 5:46 PM IST

amc Outsourced management to contractors

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) કરોડો રૂપિયાના બજેટ ફાળવીને અનેક સ્પોટ્સ કોમ્પ્લેક્સ, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, ગાર્ડન અને સુવિધાઓ શહેરની જનતા માટે તૈયાર કરે (amc spend crores on development) છે. પરંતુ કરોડો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં તે તમામ પ્રોજેક્ટ પર કોર્પોરેશન દ્વારા સંચાલન કરવામાં આવતું(amc Outsourced management to contractors) નથી. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને નજીક કિંમતે આપી દેવામાં આવતા કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનના અધિકારીઓને આડે હાથ લીધા (shehjad Khan Pathan attack on the ruling party BJP) હતા.

આ પણ વાંચો Kankaria Carnival 2022: તૈયારીઓ અને આયોજન અંગે હેરિટેજ વિભાગના ચેરમેન સાથે ખાસ વાતચીત

વધુ એક પ્રોજકટ કોન્ટ્રાક્ટરને અપાશે?: વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું (LOp shehjad Khan Pathan attack on the ruling party) હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વ્યાયામ વિદ્યાલય ખાતા દ્વારા બનાવેલ નવનિર્મિત જોધપુર રીક્રીએશનલ સેન્ટર 10 વર્ષ માટે પીપીપી ધોરણે શ્રી મેન્ટોપુલ્સ નામની સંસ્થાને આપવા બાબતનું કામ છે. તે રીક્રીએશનલ સેન્ટર બનાવવા તથા તેના સાધનો તથા અન્ય સુવિધાઓ માટે ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. પીપીપી ધોરણે મળતીયા કંપનીને ચલાવવા માટે આપવામાં આવે છે.અગાઉ પણ વસ્ત્રાલમાં 59 કરોડના ખર્ચે, ગોતામાં સોલા ર્વોટસ કોમ્પલેક્ષ 59 કરોડના ખર્ચે, શાહપુર અને પાલડીમાં 20 કરોડના ખર્ચે બનેલ ર્હોટસ કોમ્પલેક્ષ તથા વાડજ અને ઘોડાસરમાં સ્કેટીગં રીંક અને ટેનીસ કોર્ટ બનાવેલ છે. નવાઇની એ વાત છે કે કરોડોનો ખર્ચ કર્યા બાદ થોડાક સમયમાં તેને પીપીપી ધોરણે આપી દેવામાં આવ્યું(amc Outsourced management to contractors) છે.

આ પણ વાંચો પારુલ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ શંકરપુરા ગામે તળાવમાં ડૂબ્યાં

62 જેટલા જીમ્નેશીય કોન્ટ્રાક્ટર પર: વધુમા આક્ષેપ કરતા જણાવ્યું(LOp shehjad Khan Pathan attack on the ruling party) હતું કે સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થઇ ગયેલ છે. પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ સમયસર ભાજપના સત્તાધીશો કરી શક્યાં નથી જેથી પ્રજાને ખાસ કરીને ખેલાડી તથા યુવાઓને તેનો પુરતો લાભ મળી શકેલ નથી. સાથે સાથે અમદાવાદ શહેરમાં કૉર્પોરેશન દ્વારા બનાવેલા 62 જેટલા જીમ્નેશીયમો પોતાના મળતીયાઓની ખાનગી સંસ્થાને પધારવી આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલાં પણ ગોતા અને થલતેજમાં બનાવેલ રીક્રીએશન સેન્ટર પીપીપી ધોરણે આપી દેવામાં આવેલ છે. રીક્રીએશન સેન્ટરમાં સ્નાનગાર, જીમ્નેશીયમ, ચેઇન્જ રૂમ, સાવર રૂમ,અને વોશરૂમ જેવી સુવિધા હોય છે. જે બનાવવા પાછળ થતો કરોડોનો ખર્ચ કૉર્પોરેશન કરે છે. જ્યારે તેનું સંચાલન કરવાનું કામ પોતાના મળતીયાઓની ખાનગી પાર્ટીને આપવામાં આવે(amc Outsourced management to contractors) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.