ETV Bharat / state

સુરત ઘટના બાદ અમદાવાદનું તંત્ર સતર્ક, 3000 એકમોને પાઠવી નોટીસ - Municipal Corporation

અમદાવાદઃ સુરત તક્ષશિલા આર્કેડની ઘટના બાદ સમગ્ર રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. અમદાવાદમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો તોડવા ઉપરાંત 3000 એકમોને નોટીસ ફટકારવાની કામગીરી કરવામાં આવી છે.

hd
author img

By

Published : May 29, 2019, 3:45 AM IST

સુરતમાં ખાનગી ક્લાસમાં બનેલી આગની ઘટનાના સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે ત્યારે અમદાવાદ વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયુ છે. શહેરમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર સખત વલણ દાખવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત ઘટના બાદ અમદાવાદનું તંત્ર સતર્ક, 3000 એકમોને પાઠવી નોટીસ

જેને લઈને મંગળવારે વાડજ વિસ્તાર અને સીજી રોડ ઉપર કોર્પોરેશનએ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગે સાત ઝોનમાં એસ્ટેટ વિભાગ ફાયર અને હેલ્થ વિભાગે કાર્યવાહી કરી 3 દિવસમાં ફાયર સેફ્ટી મુદ્દે 3000 એકમોને નોટીશ પાઠવી છે.

R_GJ_AMD_07_07_MAY_2019_CORPORESHAN_KARYAVAHI_STORY_YASH_UPADHYAY

નોંધ - વિસુઅલ લાઈવ કીટ થી એ એ સી નામથી ઉતારેલ છે 

સુરતની ઘટના બાદ એ એમ સી ની કાર્યવાહી ; ત્રણ દિવસમાં 3000 એકમોને નોટિસ.....

સુરતમાં થયેલ આગ ની ઘટના એ સમગ્ર રાજ્યમાં હડકંપ મચાવી દીધો હતો આ ઘટનાને લઈને સમગ્ર રાજ્ય માં કૉરપોરેશન દ્વારા ફાયર ની સુવિધા થી લઈને ગેરકાયદેસર બાંધકામ ને લઈને કડક કાર્યવાહી હાથ ધરી છે.....તો કેટલાક એકમોને નોટિસ પણ આપી છે 

સુરતમાં ખાનગી ક્લાસમાં બનેલ આગની ઘટનાને લઈને રાજ્યના તમામ શહેરોમાં કૉરપોરેશન એ કડક karyavahi કરી ફાયર થી લઇ ને જ્યાં ત્યાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધ કામ ઉપર સખત વલણ દાખવી અને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે ને લઇ ને આજે વાડજ વિસ્તાર અને સી જી રોડ ઉપર કોર્પોરેશન એ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ બાંધકામ તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી....આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગએ સાત ઝોનમાં એસ્ટેટ વિભાગ ફાયર અને હેલ્થ વિભાગે કાર્યવાહી કરી ત્રણ દિવસમાં ફાયરસેફ્ટી મુદ્દે 3000 એકમોને નોટિસ પાઠવી હતી.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.