ETV Bharat / state

હાઈકોર્ટની કમિટીએ યતિન ઓઝાના રજીસ્ટ્રી વિશે કરવામાં આવેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા - ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિયેશનના પ્રમુખ યતિન ઓઝાએ રજીસ્ટ્રી મુદ્દે કરેલા આક્ષેપ પર ચીફ જસ્ટિસના આદેશથી નિમાવવામાં આવેલી હાઇકોર્ટની તપાસ કમિટીએ GHAAના પ્રમુખ દ્વારા લગાડવામાં આવેલા તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવાયા હતા.

Bar Association President Yatin Oza
ગુજરાત હાઈકોર્ટ
author img

By

Published : Jun 11, 2020, 6:40 AM IST

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતિન ઓઝા સામે હાઇકોર્ટે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થઈ છે. ગુજરાત હાઇકોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ યતિન ઓઝાએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે, ગુજરાત હાઈકોર્ટ સટ્ટાબજાર જેવી છે, જેમાં પૈસાવાળા વર્ગના કેસની લિસ્ટિંગ જલ્દી થાય છે. આ આક્ષેપ પર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે યતીન ઓઝા સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી છે. હાઈકોર્ટે આ મુદ્દે યતીન ઓઝા પાસેથી 16 મી જૂન સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિનિયર વકીલ યતિન ઓઝા પાસેથી સિનિયર પદ પણ લેવાઈ લેવાની ચીફ જસ્ટિસ વિક્રમનાથને ભલામણ કરી છે. ગુજરાત હાઇકોર્ટે યતિન ઓઝા સામે દાખલ કરેલી ક્રિમિનલ કન્ટેમ્પ્ટ પિટીશનમાં યતીન ઓઝા દ્વારા કરવામાં આવેલા ફેસબુક લાઈવમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે ગુજરાત હાઈકોર્ટમાં રજીસ્ટ્રી પૈસાવાળા ઉદ્યોગપતિ અને વેપારીઓની મેટર વહેલી લિસ્ટ કરે છે. યતિન ઓઝા રજીસ્ટ્રીમાં લાંચ લેનાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે 11મી જૂનના રોજ હાઈકોર્ટ ગેટ નંબર 2 બહાર ઉપવાસ કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.