રાજપીપળાથી મનાલી રજવાડી નામની યુવતી અમદાવાદ સીટીએમ ખાતે તેના સંબંધીના ત્યાં આવી હતી.મનાલી અમદવાદમાં જીવનના કેટલાક આનંદના દિવસો માણવા આવી હતી. પરંતુ મનાલીના દિવસો આનંદના નહીં શોકના સાબિત થયા.મનાલી પોતાના સબંધી સાથે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક માં આવી હતી.જે રાઈડ આકસ્મિક રીતે તૂટી તેમાં જ મનાલી સવાર હતી.
રાજપીપળાથી અમદાવાદ ફરવા આવેલી મનાલીનો મૃતદેહ જશે વતન
અમદાવાદ:કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ તૂટતા રાઈડમાં બેઠેલા 31 લોકો રાઈડ સાથે નીચે પટકાયા હતા.નીચે પટકાતા એક યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અને 27 લોકો ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
kehsa
રાજપીપળાથી મનાલી રજવાડી નામની યુવતી અમદાવાદ સીટીએમ ખાતે તેના સંબંધીના ત્યાં આવી હતી.મનાલી અમદવાદમાં જીવનના કેટલાક આનંદના દિવસો માણવા આવી હતી. પરંતુ મનાલીના દિવસો આનંદના નહીં શોકના સાબિત થયા.મનાલી પોતાના સબંધી સાથે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક માં આવી હતી.જે રાઈડ આકસ્મિક રીતે તૂટી તેમાં જ મનાલી સવાર હતી.
Intro:અમદાવાદ:કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં આવેલી રાઈડ તૂટતા રાઈડમાં બેઠેલા 31 લોકો રાઈડ સાથે નીચે પટકાયા હતા.નીચે પટકાતા એક યુવક અને યુવતીનો ઘટના સ્થળે જ મોત થયું હતું અને 27 લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...
Body:રાજપીપડાથી મનાલી રજવાડી નામની યુવતી અમદાવાદ સીટીએમ ખાતે તેના સંબંધીના ત્યાં આવી હતી.મનાલી અમદવાદમાં જીવનના કેટલાક આનંદના દિવસો માણવા આવી હતી પરંતુ મનાલીના દિવસો આનંદના નહીં શોકના સાબિત થયા.મનાલી પોતાના સબંધી સાથે કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્ક મજા કરવા આવી હતી.જે રાઈડ આકસ્મિક રીતે તૂટી તેમાં જ મનાલી સવાર હતી.
એમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટતા જ 2 લોકોના મોત થયા હતા જેમાં એક દાણીલીમડામાં રહેતો યુવક હતો જ્યારે અન્ય મરનાર યુવતી મનાલી હતી.જે યુવતી અમદાવાદ ફરવા આવી હતી તેનું આ રીતે મોત થશે તેવું ક્યારેય સપનામાં પણ વિચાર આવ્યો નહિ હોય.રાજપીપડાથી અમદાવાદ ફરવા આવનાર મનાલીનો મૃતદેહ એલ.જી.હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.પીએમ થયા બાદ મૃતદેહ તેના ઘરે રાજપીપળા લઈ જવામાં આવશે..જે માં-બાપે પોતાની લાડકી દીકરીને અમદાવાદ મોકલી હતી જે દીકરી હવે ક્યારેય પોતાના મા-બાપને નહીં મળે.આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે.....Conclusion:null

Last Updated : Jul 15, 2019, 7:55 AM IST