ETV Bharat / state

હવે BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ખેર નહીં, અધિકારીઓએ યોજી ખાસ ડ્રાઈવ - ahmedabad brts bus

અમદાવાદ શહેરમાં BRTS બસ માટે અલગ કોરિડોર (special drive at BRTS Corridor) બનાવવામાં આવ્યા છે, પરંતુ કેટલાક ખાનગી વાહનચાલકો આ કોરિડોરમાંથી પસાર થાય છે ને પછી અકસ્માતનો (Accident in BRTS Corridor) ભોગ બને છે. ત્યારે હવે BRTSના અધિકારીઓએ આવા વાહનચાલકો સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. હવે જો આ કોરિડોરમાં વાહન ચલાવશો તો દંડ ભરવો પડશે.

હવે BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ખેર નહીં, અધિકારીઓએ યોજી ખાસ ડ્રાઈવ

author img

By

Published : Dec 23, 2022, 1:39 PM IST

અમદાવાદ શહેરમાં BRTS બસના અધિકારીઓએ (special drive at BRTS Corridor) વિશેષ ડ્રાઈવ શરૂ કરી છે. BRTSના (ahmedabad brts bus) કોરિડોરમાં કેટલાક ખાનગી વાહનચાલકો વાહન લઈને પસાર થાય છે ને પછી અકસ્માતનો (Accident in BRTS Corridor) ભોગ બને છે. ત્યારે હવે આવા વાહનચાલકો સામે BRTSના અધિકારીઓએ લાલ આંખ કરી છે.

સંયુક્ત ડ્રાઈવ જો વાહનચાલકો BRTS કોરિડોરમાં (ahmedabad brts bus) વાહન ચલાવશે તો તેમન દંડ થશે. હાલમાં જ ઉત્તર ઝોનમાં મેમ્કો ચાર રસ્તા પાસે BRTSના અધિકારીઓ અને પોલીસે મળીને (BRTS Officials special drive at BRTS Corridor) સંયુક્ત ડ્રાઈવ યોજી હતી. તે દરમિયાન 41 વાહનોને ડિટેઈન (Vehicle detained in Ahmedabad) અને 14,000 રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે.

પ્રતિબંધ છતાં કોરિડોરમાં આવે છે વાહનચાલકો દેશના સૌથી ઝડપી પરિવહનનું માધ્યમ અમદાવાદ (ahmedabad brts bus) શહેરમાં છે બીઆરટીએસ. આ બસના કોરિડોરમાં ખાનગી વાહનોને પ્રતિબંધ હોવા છતાં પૂરઝડપે બીએટીએસ કોરિડોરની અંદર વાહન ચલાવતા કેટલાક વાહનચાલકો જોવા મળે છે. 2 દિવસ પહેલા જ CTM બીઆરટીએસ કોરીડોર (CTM BRTS Bus Stand) પાસે એક મહિલાને પણ ખાનગી વાહને લેતા ઇજાગ્રસ્ત થઈ હતી.

અનેક રાહતદારીઓ અકસ્માત ભોગ બન્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા 13 વર્ષ પહેલા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (Ahmedabad Janmarg Limited) દ્વારા BRTSની શરૂઆત કરવામાં આવી હતી. આ માટે રોડની મધ્યમાં સ્પેશિયલ બીઆરટીએસ માટે કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ ખાનગી વાહનચાલકો પણ આ બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. એટલે કેટલાક તો અકસ્માતનો ભોગ પણ બન્યા હતા. ત્યારે હવે આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ (special drive at BRTS Corridor) યોજવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.