ETV Bharat / state

AMC દ્વારા BRTSની લાઈનમાં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં BRTS રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટિમ સાથે મળી કામ કરે છે. BRTS કૉરિડોરમાં પણ કેટલાક સ્થળે લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કૉરિડોરને કારણે રોડ સાંકડા બની ગયા છે, સામાન્ય નાગરિકો જો BRTS કોરિડોરમાંથી પસાર થાયતો તેમને દંડ થાય છે અને જો સામાન્ય રસ્તા પરથી પસાર થવા જાય તો તે દબાણને કારણે શક્ય જ નથી.

etv bharat
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા B લાઈનમાં આ BRT દબાણો દૂર કરવામાં આવ્યા
author img

By

Published : Dec 6, 2019, 11:29 PM IST

ટ્રાફિકજામ, અકસ્માતનું કારણ બનેલા આ રૂટ પર હવે મ્યુનિસિપલ તંત્ર દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા, જાહેર પરિવહનની સેવા ઝડપી-સલામત બનાવવા માટેની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે BRTS રૂટો પર બિન અધિકૃત રીતે દોડતા ખાનગી વાહન ચાલકોને ઝડપીને દંડવાની કામગીરી શહેરના તમામ સાતેય ઝોનમાં હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા B લાઈનમાં આ BRT દબાણો દૂર કરવામાં આવ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા B લાઈનમાં આ BRT દબાણો દૂર કરવામાં આવ્યા

આ અંગેમ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ 400 થી વધુ વ્યક્તિ પાસેથી 4,32,500 નો દંડ વસુલાયો છે. આ કામગીરી રોજ ચાલુ રખાશે. BRTS રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહન વ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે.

BRTS રૂટને સમાંતર રોડ પર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા માટે રોડ પરના લારી-ગલ્લા અને શેડ પ્રકારના દબાણો તોડી પાડવાની પણ કામગીરી ઝૂંબેશના રૂપમાં હાથ ધરવામાં આવી છે. નોંધપાત્ર છે કે રાત્રિ દરમિયાન ખૂલ્લા BRTS રૂટો પર ખાનગી વાહન ચાલકો પુરપાટ અને જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતમાં પરિણમે છે. મોટાભાગના અકસ્માત રાત્રિના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધીના ગાળામાં થઇ રહ્યા છે. જે જીવલેણ પુરવાર થઇ રહ્યાં છે.

Intro:અમદાવાદ:

શહેરમાં બીઆરટીએસ રૂટમાંથી બિન અધિકૃત રીતે પસાર થતા વાહનચાલકોને દંડવાની કામગીરી મ્યુનિ.તંત્ર દ્વારા હાથ ધરાઇ છે. જેમાં કોર્પોરેશન, પોલીસ, ટ્રાફિકની બનાવાયેલી સંયુક્ત ' જેટ ' ટિમ સાથે મળી કામ કરે છે.બીઆરટીએસ કૉરિડોરમાં પણ કેટલાક સ્થળે લારી, રિક્ષા સહિતના દબાણોને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. કૉરિડોરને કારણે રોડ સાંકડા બની ગયા છે, સામાન્ય નાગરિકો જો બીઆરટીએસ કૉરિડોરમાંથી પસાર થાય તો તેમને દંડ થાય છે અને જો સામાન્ય રસ્તા પરથી પસાર થવા જાય તો તે દબાણને કારણે શક્ય જ નથી.

Body:ટ્રાફિકજામ, અકસ્માતનું કારણ બનેલા આ રૂટ પર હવે મ્યુનિ.તંત્ર દ્વારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા, જાહેર પરિવહનની સેવા ઝડપી-સલામત બનાવવા માટેની ઝૂંબેશ હાથ ધરાઇ છે. જેના ભાગરૂપે બીઆરટીએસ રૂટો પર બિનઅધિકૃત રીતે દોડતા ખાનગી વાહનચાલકોને ઝડપીને દંડવાની કામગીરી શહેરના તમામ સાતેય ઝોનમાં હાથ ધરવામાં આવી છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનમાંથી મળતી માહિતી મુજબ 400 થી વધુ વ્યક્તિ પાસેથી 4,32,500 નો દંડ વસુલયો છર. આ કામગીરી રોજ ચાલુ રખાશે. બીઆરટીએસ રૂટો પર તૂટી ગયેલા લોખંડની ઝાળીઓ, તૂટેલા રોડ અને બસ સ્ટેન્ડોની મરામત કરીને વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બનાવવા પ્રયાસ કરાશે.

બીઆરટીએસ રૂટને સમાંતર રોડ પર ટ્રાફિકજામની સમસ્યા નિવારવા માટે રોડ પરના લારી-ગલ્લા અને શેડ પ્રકારના દબાણો તોડી પાડવાની પણ કામગીરી ઝૂંબેશના રૂપમાં હાથ ધરવામા આવી છે. નોંધપાત્ર છેકે રાત્રિ દરમિયાન ખૂલ્લા બીઆરટીએસ રૂટો પર ખાનગી વાહનચાલકો પુરપાટ અને જોખમી રીતે વાહનો હંકારી રહ્યા છે. જે અવારનવાર અકસ્માતમા પરિણમે છે. મોટાભાગના અકસ્માત રાત્રિના ૧૦ વાગ્યાથી ૧ વાગ્યા સુધીના ગાળામાં થઇ રહ્યા છે. જે જીવલેણ પુરવાર થઇ રહ્યા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.