ETV Bharat / state

મેટ્રો સિટી અમદાવાદમાં આજે પણ 133 રોડની કામગીરી અદ્ધરતાલ, તંત્ર ઊંઘતું ઝડપાયું

અમદાવાદ શહેરમાં રોડરસ્તાની કામગીરી ખૂબ જ ધીમી ચાલી (poor work for Road Construction in Ahmedabad) રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં 513 રોડની કામગીરી (Ahmedabad municipal corporation) શરૂ કરવામાં આવી હતી. તેમાંથી હજી પણ 133 રોડની કામગીરી બાકી છે.

મેટ્રો સિટી અમદાવાદમાં આજે પણ 133 રોડની કામગીરી અદ્ધરતાલ, તંત્ર ઊંઘતું ઝડપાયું
મેટ્રો સિટી અમદાવાદમાં આજે પણ 133 રોડની કામગીરી અદ્ધરતાલ, તંત્ર ઊંઘતું ઝડપાયું
author img

By

Published : Jan 10, 2023, 3:56 PM IST

300 મિમી ડાયાની લાઇન ફરજિયાત

અમદાવાદ શહેરમાં સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે રોડ રસ્તાઓની છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (Ahmedabad municipal corporation) દ્વારા દર વર્ષે ડ્રેનેજ અને રોડ માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં (poor work for Road Construction in Ahmedabad) આવે છે, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી આવે છે. નવા બનેલા રસ્તાઓ પણ ચોમાસાના પ્રથમ વરસાદમાં ધોવાઈ જાય છે. હજી અમદાવાદ શહેરમાં 1 એપ્રિલ 2022થી શરૂ કરાયેલા શહેરના 513 રોડમાંથી 380 જ રોડની કામગીરી પૂર્ણ થઈ છે. એટલે આ ધીમી કામગીરીને ક્યાંકને ક્યાંક અમદાવાદ કૉર્પોરેશનની કામગીરી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

300 મિમી ડાયાની લાઇન ફરજિયાત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના (Road and Building Committee) ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની (Ahmedabad municipal corporation) હદ વિસ્તારમાં નવા બેઝવર્કથી બનાવવામાં આવતા રોડમાં (poor work for Road Construction in Ahmedabad) તમામ 3 કે તેથી વધુ રસ્તાઓ આવતા હોય તેવા તમામ જંક્શન પર યુટિલિટી ક્રોસિંગ માટે 300 મિમી ડાયાની 2 લાઈન નાખવી ફરજિયાત છે. સાથે તેના બંને છેડે આઈડેન્ટિફિકેશનવાળી ચેમ્બર બનાવવાની રહેશે, જેનો ઠરાવ આજની કમિટીમાં પસાર કરવામાં આવ્યો હતો.

શહેરમા 513 માંથી 380 જ રોડ પૂર્ણ વધુમાં તેમણે જણાવ્યું (Road and Building Committee) હતું કે, 1 એપ્રિલ 2022 પછી અમદાવાદ શહેરના અલગ અલગ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આમાં પશ્ચિમ ઝોનમાં 108 રોડ બનાવવાના હતા. જેમાંથી 99 રોડની (poor work for Road Construction in Ahmedabad) કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 9 રોડની કામગીરી બાકી છે.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 63 રોડ બાકી જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 86 રોડ બનાવવાના હતા. જેમાંથી 63 રોડ બનાવવામાં આવ્યા છે. તેમ જ 23 રોડની કામગીરી બાકી છે. તો પૂર્વ ઝોનમાં 59 રોડ બનાવવાના હતા. જેમાંથી 41 રોડ (Road Construction in Ahmedabad) બનાવવામાં આવ્યા છે અને 18 રોડની કામગીરી બાકી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 65 રોડ બનાવવાના હતા, જેમાથી 58 રોડની ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 7 કે કામગીરી બાકી છે.

આ પણ વાંચો અમદાવાદમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા એએમસીએ નવું વિચાર્યું, આ મુદ્દે સરકારને પત્ર લખ્યો

ઉત્તર પશ્ચિમ ઝોનમાં 50 ટકા રોડની કામગીરી બાકી અન્ય ઝોનની વાત કરીએ તો, મધ્ય ઝોનમાં કુલ 17 રોડ બનાવવાના હતા. જેમાંથી 16 રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને એક રોડની કામગીરી બાકી છે. જ્યારે ઉત્તર ઝોનમાં 54 રોડ (poor work for Road Construction in Ahmedabad) બનાવવાના હતા. જેમાંથી 45 રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તેમ જ નવો રોડની કામગીરી બાકી છે. જ્યારે સમગ્ર રોડ પ્રોજેક્ટની વાત કરીએ તો, 69 રોડ બનાવવાના હતા. આમાંથી 41 રોડની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 28 રોડની કામગીરી બાકી છે, પરંતુ ઉત્તર પશ્ચિમ ઝોનમાં 55 રોડ બનાવવાના હતા, જેમાંથી 17 રોડની (Road Construction in Ahmedabad) કામગીરી પૂર્ણ થાય છે અને 38 રોડની કામગીરી બાકી છે. એટલે કે, 50 ટકા જેટલા રોડની કામગીરી હજી સુધી બાકી છે.

આ પણ વાંચો પ્રોપર્ટી ટેક્સ ભરવાને લઈને અમદાવાદની જનતા માટે વધુ એક યોજના

લોકલ ટ્રેનની ગતિથી પણ ધીમી ગતિએ કામ એટલે એક તરફ અમદાવાદમાં મેટ્રો, બૂલેટ ટ્રેનની વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ અહીં રોડરસ્તાની (poor work for Road Construction in Ahmedabad) કામગીરી તો લોકલ ટ્રેનની ગતિથી પણ જાય એટલી ઝડપમાં થઈ રહ્યું છે. આના કારણે અમદાવાદીઓ ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.