ETV Bharat / state

અમદાવાદમાં પોતાના પોલીસ સ્ટેશનની હદ બહારના વિસ્તારમાં જઈને લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો

લાંચ લઈને કામ કરાવવાના કિસ્સા સતત વધી રહ્યાં છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડની રકમની જગ્યાએ લાંચ લેતા હોવાના કિસ્સા અંગે ACBને જાણ થઈ હતી. આ મામલે કાર્યવાહી કરતા બાવળા બગોદરા હાઇવે પરથી 50 રૂ.ની લાંચ લેતા હોમગાર્ડ જવાન ઝડપાયો હતો.

50 રુપિયાની લાંચ લેતાં ઝડપાયો હોમગાર્ડ
અમદાવાદ-પોતાના પોલીસ સ્ટેશનની હદ બહારના વિસ્તારમાં જઈને લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો
author img

By

Published : Jan 30, 2020, 5:59 PM IST

અમદાવાદ : ACBને ચોક્કસ આધારભૂત માહિતી મળી હતી કે, અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા તથા સાણંદ-વિરમગામ હાઇવે ઉપરના રસ્તાઓ ઉપર પોલીસ તથા હોમગાર્ડ દ્વારા આવતા જતા વાહનોમાં યેનકેન પ્રકારે દંડના નામે 100 રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવે છે. આ મામલે ACBએ ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદમાં પોતાના પોલીસ સ્ટેશનની હદ બહારના વિસ્તારમાં જઈને લાંચ લેતો હોમગાર્ડ ઝડપાયો

ACB એ આ અંગે ડિકોયરનો સાથ સહકાર મેળવી ડિકોયનું આયોજન કર્યું હતું. જે દરમિયાન પ્રવિણ મકવાણા નામનો હોમગાર્ડ જ્વાન સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતો હતો. તે પોતાના પોલીસ સ્ટેશનની હદ બહાર જઈને શાંતિપુરા સર્કલ પાસે ડિકોયરના વાહનને રોકીને 50 રૂ.ની માંગણી કરી લેતા રંગે હાથ ઝડપાયો હતો. આ મામલે ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Intro:અમદાવાદ

લાંચ લઈને કામ કરાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડની રકમની જગ્યાએ લાંચ લેતા હોવાના કિસ્સા અંગે ACBને જાણ થઈ હતી અને આ મામલે કાર્યવાહી કરતા બાવળા બગોદરા હાઇવે પરથી 50રૂ.ની લાંચ લેતા હોમગાર્ડ જવાન ઝડપાયો હતો..

Body:ACB ને ચોક્કસ આધારભૂત માહિતી મળી હતી કે અમદાવાદના જિલ્લા બગોદરા-બાવળા તથા સાણંદ-વિરમગામ હાઇવે ઉપરના રસ્તાઓ ઉપર પોલીસ તથા હોમગાર્ડ દ્વારા આવતા જતા વાહનોમાં યેનકેન પ્રકારે દંડના નામે 100 રૂપિયા ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવે છે.આ મામલે ACB એ ચકાસણી કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

ACB એ આ અંગે ડિકોયરના સાથ સહકાર મેળવી ડિકોયનું આયોજન કર્યું હતું જે દરમીયાન પ્રવિણ મકવાણા નામનો હોમગાર્ડ જ્વાન સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતો હતો તે પોતાના પોલીસ સ્ટેશનની હદ બહાર જઈને શાંતીપુર સર્કલ પાસે ડિકોયરના વાહનને રોકીને 50 રૂ.ની માંગણી કરી લેતા રંગે હાથ ઝડપાયો હતો.આ મામલે ACB એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

બાઇટ- ડી.પી.ચુડાસમા-DY. SP એસીબી

નોંધ- આરોપીનો ફોટો અને વિડિઓ wrap થી મોકલેલ છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.