ETV Bharat / state

'ન્યૂ અમદાવાદ' માટે કોર્પોરેશનનું 8900 કરોડનું કરબોજ વિનાનું ડ્રાફ્ટ બજેટ રજૂ

અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ નગરના વિકાસ અને વધુ પ્રગતિ માટેના હેતુ સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સૂચિત બજેટ દરખાસ્ત શહેર કમિશ્નર દ્વારા રજ કરી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા કુલ 8900 કરોડનું અંદાજિત બજેટ મૂકવામાં આવ્યું છે. ન્યૂ અમદાવાદ ફોર ન્યૂ ઇન્ડિયાના નેજા હેઠળ શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020 - 21 માટે ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

ahmedabad-corporation-introduced-8900-crore-draft-budget-for-new-ahmedabad
AMCનું 8900 કરોડનું કરબોજ વિનાનું ડ્રાફ્ટ બજેટ રજૂ
author img

By

Published : Jan 17, 2020, 5:02 PM IST

આ બજેટમાં પીરાણા ડમ્પ સાઇટથી મુક્તિ, 600 જેટલી ઇલેક્ટ્રિક બસનું સંચાલન, રીંયુએબલ સોર્સ ઓફ એનર્જી, બ્રિજ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, એફોડેબલ હાઉસિંગ, પીવાના શુદ્ધ પાણી, વેસ્ટ વોટર રિસાયકલિંગ માટે 8900 કરોડ રૂપિયાનો અંદાજિત બજેટ ફાળવવામાં આવ્યું છે. આ વર્ષે કોર્પોરેશન ચૂંટણીનું હોવાથી નાગરિકો પર કરબોજ નાંખવામાં આવ્યો નથી.

'ન્યૂ અમદાવાદ' માટે કોર્પોરેશનનું 8900 કરોડનું કરબોજ વિનાનું ડ્રાફ્ટ બજેટ રજૂ

ન્યૂ અમદાવાદ ફોર ન્યૂ ઇન્ડિયાના નેજા હેઠળ શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020 - 21 માટે ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં પીરાણા ડમ્પ સાઇટથી મુક્તિ, ૬૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસનું સંચાલન, રીન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, બ્રિજ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, એફોડેબલ હાઉસિંગ, પીવાના શુદ્ધ પાણી, વેસ્ટ વોટર રિસાયકલિંગ માટે 8900 કરોડ રૂપિયાનું અંદાજિત બજેટ ફાળવવામાં આવ્યું છે.

પ્રદૂષણ અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા બનતું જાય છે ત્યારે પીરાણા ડમ્પ સાઇટ માટે સ્પેશિયલ ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પાંચ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે અંદાજિત આઠ એકર જમીન કરવામાં આવી છે. વર્ષ 2020-21માં 20 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.. ૬૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસ પણ કાર્યરત કરવાનો અંદાજ છે જેની સામે 50 ઇલેક્ટ્રિક બસ કાર્યરત થઇ ચૂકી છે.

ચાલુ વર્ષે પબ્લિક બાઈક શેરિંગની શરૂઆત કરવામાં આવશે જેના નેજા હેઠળ અમદાવાદમાં ૨૦૦ જેટલા અમદા-બાઇક સ્ટેન્ડ બનાવવા 2 હજાર સાયકલ અને 500 ઇલેક્ટ્રિક બાઈકસ ઉપલબ્ધ કરાશે. ચાલુ વર્ષે 12.6 MWની વિન્ડ મિલ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યારે આગામી વર્ષમાં 8.4 MWની વિન્ડ મિલ કાર્યરત કરાશે...

પાર્ક્સ એન્ડ ગાર્ડન - બાયો ડાયવર્સિટી પાર્ક....

વર્ષ 2020 - 21માં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં બે બાયો-ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે. એટલું જ નહીં 16 નવા ગાર્ડન અને 100 જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં આઉટડોર જિમ સાથે મોડેલ ગાર્ડન બનાવવામાં આવશે.

પોટહોલ ફ્રી અમદાવાદ....

દર વર્ષે ચોમાસા બાદ શહેરમાં જોવા મળે છે પરંતુ નાણાકીય વર્ષ 2020માં અમદાવાદને ખાડામુક્ત બનાવવામાં આવશે અને ૩૦ લાખ ચો. કીમી માઇક્રોસરફેસિંગ તથા ઇન્ફ્રારેડ ટેકનોલોજીથી પેચવર્ક કરવામાં આવશે.....

બ્રિજ.....

ચાલુ વર્ષે રાજેન્દ્ર પાર્ક જનકશન ફ્લાયઓવર બ્રિજ, વિરાટનગર પાસે ફ્લાયઓવર, સહિત કુલ 5 જેટલા ફ્લાયઓવર અને રેલવે બ્રિજના કામ પુરા કરવામાં આવશે...

મલ્ટિલેવલ કાર પાર્કિંગ ..

ચાલુ વર્ષે 525 કરોડ રૂપિયાના ખર્ચે 5 MLCPની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે વર્ષ 2020-21માં 500 કરોડના ખર્ચે નવા 5 MLCP બનાવવાનું આયોજન છે..

હેપી સ્ટ્રીટ....

ચાલુ વર્ષે 7.75 કરોડના ખર્ચે લો-ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જ્યારે વર્ષ 2020-21માં દરેક ઝોનમાં 30 કરોડ રૂપિયા ખર્ચે ડિઝાઇન મુજબ એક ફૂડ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે...

કોમ્યૂનિટી હોલ.....

વર્ષ 2020-21માં કુલ 25 કરોડ રૂપિયાના ખર્ચે નિકોલ, ઓઢવ, અને મકતમપુરા વોર્ડમાં 4 કોમ્યુનિટી હોલ, મણિનગરમાં 120 કરોડના સાઈ ઝૂલેલાલ ઓડિટોરિયમ કમ બેન્કવેટ, આંબેડકર હોલનું નવીનીકરણ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે..20.56 કરોડ રૂપિયા ખર્ચે ડી.કે. પટેલ હોલનું નવનિર્માણ કરવામાં આવશે.

સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર...

વર્ષ 2020 - 21માં કુલ 200 કરોડના ખર્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 2સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં એક સ્વિમિંગ પુલ, જિમ અને મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે..

એફોડેબલ હેલ્થ -

વર્ષ 2020-21માં એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. જ્યારે 5 નવા કોમ્યુનિટી હોલ અને 10 અર્બન હેલ્થ સેન્ટર બનાવવાશે..

એફોર્ડબલ એજ્યુકેશન -

વર્ષ 2020-21માં 34 કરોડ રૂપિયાના ખર્ચે 34 કરોડ રૂપિયાના ખર્ચે 85 શાળાનું નવીનીકરણ બનાવાશે...

બજેટ હાઈલાઈટ...

968 કરોડ રૂપિયાના ખર્ચે 20 ફ્લાયઓવર બ્રિજ

152 કરોડ રૂપિયાના ખર્ચે 15 રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ

700 કરોડના ખર્ચે રોડનું આધુનિકીકરણ

500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટિલેવલ કાર પાર્કિંગ

200 કરોડના ખર્ચે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

405 કરોડના ખર્ચે શારદાબહેન અને એલ.જી. હોસ્પિટલનું નવીનીકરણ

નવા 5 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 10 અર્બન હેલ્થ સેન્ટર

200 કરોડના ખર્ચે 2 બાયો-ડાયવર્સીટી પાર્ક બનાવશે

ડિસેન્ટ્રલાઈઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરતી સોસાયટીને ખાસ ગ્રાન્ટ

સ્લમ કવોટર્સની સોસાયટીને સિવિલ મેન્ટેનન્સ માટે મેચિંગ ગ્રાન્ટ

દરેક ઝોનમાં હાઈ-ટેક સ્કૂલ બનાવાશે..

દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇન મુજબનો એક મોડેલ રોડ બનાવવામાં આવશે...

અમદાવાદ સ્ટેશન એરિયા ડેવેલપમેન્ટ કંપનીની રચના

અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપનીની રચના

સ્માર્ટ સોસાયટી સ્કીમ......

જે સોસાયટી સસ્ટેનેબલ ડેવલપમેન્ટના માપદંડ પૂરા કરશે તેને સ્માર્ટ સોસાયટી જાહેર કરવામાં આવશે અને વર્ષ 2020-21માં મિલકત વેરાની માફી માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સ્માર્ટ સોસાયટી માટેના માપદંડ.

વિકેન્દ્રિત ઘન કચરાનું વ્યવસ્થાપન

વિકેન્દ્રિત પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન

ઊર્જા બચત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ

પાણીની બચત અને વરસાદી પાણીનો સંગ્રહ

વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનના અન્ય પગલાં

સ્માર્ટ સોસાયટી ઉપરોક્ત માપદંડ અચીવ કરશે તે મુજબ તેમને 5 સ્ટાર સુધીનું રેટિંગ આપવામાં આવશે અને એ મુજબ તેમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે....

Intro:(નોંધ - આ સ્ટોરીની બાઈટ અને ઇમેજ ફોટો મોજોથી મોકલું છું)

ન્યુ અમદાવાદ ફોર ન્યુ ઇન્ડિયના નેજા હેઠળ શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2020 - 21 માટેનો ડ્રાફ્ટ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં પીરાણા ડમ્પ સાઇટથી મુક્તિ, ૬૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસનું સંચાલન, રીંયુએબલ સોર્સ ઓફ એનર્જી, બ્રિજ, મલ્ટીલેવલ કાર પાર્કિંગ, એફોડેબલ હાઉસિંગ, પીવાના શુદ્ધ પાણી, વેસ્ટ વોટર રિસાયકલિંગ માટે 8900 કરોડ રૂપિયાનો અંદાજિત બજેટ ફાળવવામાં આવ્યો છે....Body:પ્રદૂષણ અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા બનતી જાય છે ત્યારે પીરાણા ડમ્પ સાઇટ માટે સ્પેશિયલ ફંડનું એલોકેશન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે પાંચ લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે અંદાજિત આઠ એકર જમીન કરવામાં આવી છે. વર્ષ 2020-21માં 20 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.. ૬૦૦ જેટલી ઇલેક્ટ્રિક બસ પણ કાર્યરત કરવાનો અંદાજ છે જેની સામે 50 ઇલેક્ટ્રિક બસ કાર્યરત થઇ ચૂકી છે.

ચાલુ વર્ષે પબ્લિક બાઈક શેરિંગની શરૂઆત કરવામાં આવશે જેના નેજા હેઠળ અમદાવાદમાં ૨૦૦ જેટલા અમદા-બાઇક સ્ટેન્ડ બનાવવા 2 હજાર સાયકલ અને 500 ઇલેક્ટ્રિક બાઈકસ ઉપલબ્ધ કરાશે. ચાલુ વર્ષે 12.6 MWની વિન્ડ મિલ કાર્યરત કરવામાં આવ્યા છે જ્યારે આગામી વર્ષમાં 8.4 MWની વિન્ડ મિલ કાર્યરત કરાશે...

પાર્ક્સ એન્ડ ગાર્ડન - બાયો ડાઈવર્સિટી પાર્ક.

વર્ષ 2020 - 21માં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શહેરમાં બે બાયો-ડાઈવર્સીટી પાર્ક બનાવવામાં આવશે. એટલું જ નહીં 16 નવા ગાર્ડન અને 100 જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં આઉટડોર જિમ સાથે મોડેલ ગાર્ડન બનાવવામાં આવશે.

પોટહોલ ફ્રી અમદાવાદ.

દર વર્ષે ચોમાસા બાદ શહેરમાં જોવા મળે છે પરંતુ નાણાકીય વર્ષ 2020માં અમદાવાદને ખાડા મુક બનાવવામાં આવશે અને ૩૦ લાખ ચો. કીમી માઇક્રોસરફેસિંગ તથા ઇન્ફ્રાયરેડ ટેકનોલોજીથી પેચવર્ક કરવામાં આવશે.....

બ્રિજ.....

ચાલુ વર્ષે રાજેન્દ્ર પાર્ક જનકશન ફ્લાયઓવર બ્રિજ, વિરાટનગર પાસે ફ્લાયઓવર, સહિત કુલ 5 જેટલા ફ્લાયઓવર અને રેલવે બ્રિજના કામ પુરા કરવામાં આવશે...

મલ્ટિલેવલ કાર પાર્કિંગ ..

ચાલુ વર્ષે 525 કરોડ રૂપિયાના ખર્ચે 5 MLCPની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે વર્ષ 2020-21માં 500 કરોડના ખર્ચે નવા 5 MLCP બનાવવાનનું આયોજન છે..

હેપ્પી સ્ટ્રીટ....

ચાલુ વર્ષે 7.75 કરોડના ખર્ચે લો-ગાર્ડન ખાતે હેપ્પી સ્ટ્રીટ કામગીરી પૂર્ણ કરવમાં આવી છે જ્યારે વર્ષ 2020-21માં દરેક ઝોનમાં 30 કરોડ રૂપિયા ખર્ચે ડિઝાઇન મુજબ એક ફૂડ સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે...

કોમ્યુનિટી હોલ.....

વર્ષ 2020-21માં કુલ 25 કરોડ રૂપિયાના ખર્ચે નિકોલ, ઓઢવ, અને મકતમપુરા વોર્ડમાં 4 કોમ્યુનિટી હોલ, મણિનગરમાં 120 કરોડના સાઈ ઝુલેલાલ ઓડિટોરિયમ કમ બનકવેટ, આંબેડકર હોલનું નવીનીકરણ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે..20.56 કરોડ રૂપિયા ખર્ચે ડી.કે. પટેલ હોલનું નવનિકર્ણ કરવામાં આવશે.

સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર...

વર્ષ 2020 - 21માં કુલ 200 કરોડના ખર્ચે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 2સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. દરેક વોર્ડમાં એક સ્વિમિંગ પુલ, જિમ અને મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવશે..

એફોડેબલ હેલ્થ -

વર્ષ 2020-21માં એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. જ્યારે 5 નવા કોમ્યુનિટી હોલ અને 10 અર્બન હેલ્થ સેન્ટર બનાવવાશે..

એફોર્ડબલ એજ્યુકેશન -

વર્ષ 2020-21માં 34 કરોડ રૂપિયાના ખર્ચે 34 કરોડ રૂપિયાના ખર્ચે 85 શાળાનું નવીનીકરણ બનાવવાશે...
Conclusion:બજેટ હાઈલાઈટ -----------------------------------------

968 કરોડ રૂપિયાના ખર્ચે 20 ફ્લાયઓવર બ્રિજ

152 કરોડ રૂપિયાના ખર્ચે 15 રેલવે ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ

700 કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ

500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટીલેવલ કાર પાર્કિંગ

200 કરોડના ખર્ચે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અંતરરાષ્ટ્રીટ કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

405 કરોડના ખર્ચે શારદાબેન અને એલ.જી. હોસ્પિટલનું નવીનીકરણ

નવા 5 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 10 અર્બન હેલ્થ સેન્ટર

200 કરોડના ખર્ચે 2 બાયો-ડાઈવર્સીટી પાર્ક બનાવશે

ડિસેન્ટરલાઈઝ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરતી સોસાયટીને ખાસ ગ્રાન્ટ

સલ્મ કવોટર્સની સોસાયટીને સિવિલ મેન્ટેનન્સ માટે મેચિંગ ગ્રાન્ટ

દરેક ઝોનમાં હાઈ-ટેક સ્કૂલ બનાવવાશે..

દરેક ઝોનમાં સીજી રોડની ડિઝાઇન મુજબનો એક મોડેલ રોડ બનાવવામાં આવશે...

અમદાવાદ સ્ટેશન એરિયા ડેવેલપમેન્ટ કંપનીની રચના

અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપનીની રચના

સ્માર્ટ સોસાયટી સ્કીમ..................

જે સોસાયટી સસ્ટેનેબલ ડેવલપમેંટ નીચેના માપદંડ પૂરા કરશે તેને સ્માર્ટ સોસાયટી જાહેર કરવામાં આવશે અને વર્ષ 2020-21માં મિલકત વેરાની માફી માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સ્માર્ટ સોસાયટી માટેના માપદંડ.

વિકેન્દ્રિત ઘન કચરાનું વ્યવસ્થાપન

વિકેન્દ્રિત પ્રવાહી કચરા નું વ્યવસ્થાપન

ઊર્જા બચત અને રિન્યુએબલ એનર્જી નો ઉપયોગ

પાણીની બચત અને વરસાદી પાણીનો સંગ્રહ

વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનના અન્ય પગલા

સ્માર્ટ સોસાયટી ઉપરોક્ત માપદંડ અચીવ કરશે તે મુજબ તેમને 5 સ્ટાર સુધીનું રેટિંગ આપવામાં આવશે અને એ મુજબ તેમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે....

બાઈટ - વિજય નહેરા, મ્યુનિસિપલ કમિશનર, અમ્યુકો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.