ETV Bharat / state

અમદાવાદ: ભાજપના નેતા અનંત હેગડેના વિવાદિત નિવેદન પર કોંગ્રેસના પ્રહાર

author img

By

Published : Feb 3, 2020, 5:41 PM IST

અમદાવાદ:ભાજપના પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને હાલના કર્ણાટકના સાંસદ અનંત હેગડેએ બેંગ્લુરૂમાં જાહેરસભામાં નિવેદન આપ્યું હતું કે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આઝાદી માટે કરેલા આંદોલનો નાટક છે. આ પ્રકારના વિવાદિત નિવેદન બાદ દેશભરમાંથી હેગડે પર લોકોએ પ્રહાર કર્યા છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસે શબ્દપ્રહાર કર્યા છે.

ભાજપના નેતા અનંત હેગડેના વિવાદિત નિવેદન પર કોંગ્રેસના પ્રહાર
ભાજપના નેતા અનંત હેગડેના વિવાદિત નિવેદન પર કોંગ્રેસના પ્રહાર

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે બફાટ કરવો એ ભાજપના નેતાની સંસ્કૃતિ છે.જે વિચારધારાએ મહાત્મા ગાંધીજીની હત્યા કરી તે વિચારધારા ભાજપની છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહમાંથી સમગ્ર વિશ્વએ પ્રેરણા મેળવી છે અને ભાજપના અંતનકુમાર હેગડે ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપેછે. આ નિવેદન દિલ્હી અને નાગપુરમાં બેઠેલા તેમના આકાઓની માનસિકતા પ્રદર્શિત કરે છે.

Intro:અમદાવાદ:ભાજપના પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલના કર્ણાટકના સાંસદ અનંત હેગડેએ બેંગલુરૂમાં જાહેર સભામાં નિવેદન આપ્યું હતું કે દેશના રાષ્ટ્રપતી મહાત્મા ગાંધીએ આઝાદી માટે કરેલા આંદોલનો નાટક છે.આ પ્રકારના વિવાદિત નિવેદન બાદ દેશભરમાંથી હેગડે પર લોકોએ પ્રહાર કર્યા છે.ત્યારે ગુજરાત કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે.
Body:ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે બફાટ કરવો એ ભાજપના નેતાની સંસ્કૃતિ છે.જે વિચારધારાઓ મહાત્મા ગાંધીજીન હત્યા કરી તે વિચારધારા ભાજપની છે.મહાત્મા ગાંધીનસત્યાગ્રહમાંથી સમગ્ર વિશ્વએ પ્રેરણા મેળવી છે અને ભાજપના અંતનકુમાર હેગડે ગાંધીજી વિશે વિવાદિત નિવેદન આપેછે.આ નિવેદન દિલ્હી અને નાગપુરમાં બેઠેલા તેમના આકાઓની માનસિકતા પ્રદર્શિત કરે છે..

બાઈટ- મનીષ દોશી- પ્રવક્તા-કોંગ્રેસConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.