ETV Bharat / state

અમદાવાદના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે વ્યક્તિના મોત

author img

By

Published : Apr 20, 2021, 6:45 PM IST

Updated : Apr 20, 2021, 7:02 PM IST

અમદાવાદના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર વડગાસના પાટીયા પાસે ટ્રક અને એમ્બ્યુલન્સ ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અમદાવાદના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર ટ્રક અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત

  • વિરમગામ નજીક હાઇવે પર વડગાસના પાટીયા પાસે અકસ્માત
  • ટ્રકની સાથે ખાનગી એમ્બ્યુલન્સ અથડાઈ
  • અકસ્માતમાં 2ના મોત નિપજ્યા

અમદાવાદઃ જિલ્લાના વિરમગામ ધાંગધ્રા હાઈવે પર વડગાસના પાટીયા પાસે અક્સમાત સર્જાયો હતો. એક ખાનગી એમ્બ્યુલન્સ ત્યા ઉભેલી ટ્રક સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

આ પણ વાંચોઃ થરાદ સાચોર હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના મોત, 1ની હાલત ગંભીર

પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વડગાસના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મળતી માહિતી અનુસાર એમ્બ્યુલન્સ મહંમદી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છની છે. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Apr 20, 2021, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.