ETV Bharat / state

પોલીસની દીકરીએ કેજરીવાલને પત્ર લખી ઠાલવી વ્યથા, મહિલાઓને આપી આ ગેરેન્ટી - કેજરીવાલ

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીને( Gujarat Assembly Election 2022)લઈને મહિલાને ધ્યાનમાં રાખીને એક ગેરંટી આપી છે. આ ઉપરાંત, તેઓએ કહ્યું કે, ગુજરાત પોલીસની દીકરીએ અરવિંદ કેજરીવાલને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી હતી. આ સાથે, પોલીસને થઈ રહેલી મુશ્કેલી પર પણ વાત કરી હતી.

18 વર્ષથી ઉપરની બધી મહિલાને દર મહિને એક હજાર રૂપિયા આપવાની કેજરીવાલની ગુજરાતમાં વધુ એક ગેરંટી

author img

By

Published : Aug 11, 2022, 1:43 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022)નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા મહેનત શરૂ કરી દીધી છે. જેને પગલે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના પ્રવાસે વારંવાર જોવા મળી રાજ્ય છે. જેમાં લોકોને ધ્યાનમાં રાખી વીજળી, રોજગાર, આદિવાસી સમાજ લઈ ગેરંટી આપવામાં આવી હતી. આજ વધુ એક ગેરંટી મહિલાને ધ્યાને( AAP guarantee to women)રાખીને આપવામાં આવી છે.

દર મહિને મહિલાને સન્માન રાશિ અરવિંદ કેજરીવાલ જણાવ્યું હતું કે આજ ભાજપ શાસનમાં મોંઘવારી વધી રહી છે. પણ લોકોના પગારમાં વધારો થતો નથી. જેના કારણે આમ આદમી પાર્ટીએ (AAP Gujarat)મહિલાને ધ્યાનમાં રાખીને 18 વર્ષથી ઉપરની મહિલાને દર મહિને 1000 રૂપિયા સન્માન રાશિ બેન્ક એકાઉન્ટમાં જમા કરવામા આવશે. જેના કારણે 18 વર્ષથી ઉપરની અંદાજિત 1 કરોડ ઉપરની (Aam Aadmi Party gave guarantee to women)મહિલાને લાભ મળશે.

કેજરીવાલની ગુજરાતમાં વધુ એક ગેરંટી

આ પણ વાંચો 15 ઓગસ્ટ પર ગુજરાત પોલીસને મળી શકે છે મોટી ભેટ

એક પોલીસ કર્મીની દીકરીએ લખ્યો પત્ર ગુજરાત પોલીસની દીકરીએ અરવિંદ કેજરીવાલને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી હતી. પત્ર જણાવ્યુ હતું કે પોલીસની નોકરી, નોકરીના કલાકો, પોલીસના પગાર, તેમના ભથ્થા અને પોલીસ ફોર્સ દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને અરવિંદ કેજરીવાલે પણ પોલીસ માટે મહત્વની જાહેરાત કરી હતી કે ભારતના તમામ રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં પોલીસને પગાર ઓછો આપવામાં આવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભારત જે રાજ્યમાં સૌથી સારો પગાર આપવામાં આવતો હશે તે પગાર આપવામાં આવશે.

પંજાબ અને દિલ્હીમાં કામ કર્યું હવે ગુજરાતમાં કરીશું વધ ઉમેર્યું હતું કે હું દિલ્હીમાં 7 વર્ષથી મુખ્યપ્રધાન પદ રહીને કામ કર્યું છે.અમે જે કામ દિલ્હી , પંજાબ કર્યું તે હવે ગુજરાતમાં કરવા માંગીએ છીએ. ગુજરાત ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ ગુજરતમાં વારંવાર આવીને લાગી રહ્યું છે. ગુજરાત ભાજપને હરાવવું આસન છે. ભાજપ સરકાર મિત્રો સાથે રાખીને સરકાર ચલાવે છે. ગુજરાત ભાજપ અને કૉંગ્રેસ એકબીજા સાથે ભળેલા છે.

આ પણ વાંચો ભાઈ બહેનના પ્રેમનો દિવસ, રક્ષાબંધનમાં આ મુહૂર્ત પર રાખડી બાંધવી છે હિતકારી

મહિલા જોડે પૈસની અસર અર્થ વ્યવસ્થા પડશે વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્યોગપતિને પૈસા આપવા કરતા જનતાના ટેક્સના પૈસા જનતા આપવા જરૂરી છે. અમીર લોકો હાથમાં પૈસા જશે તો તે લોકો વિમાન ખરીદશે જેની અસર અર્થવ્યવસ્થા પર પડશે. જેના કારણે જનતાના પૈસા જનતા પાસે જવો જોઈએ. આમ આદમી પાર્ટી હમેશા જનતાના શિક્ષણ,આરોગ્ય અને સ્વાસ્થ્યની ચિંતા કરે છે. પણ ભાજપ તેના મિત્રોની ચિંતા કરે છે.

સરકાર પાસે પૈસા છે પણ નિયત નથી પંજાબમાં ગત વર્ષે 16 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. આ વર્ષે આમ આદમી પાર્ટીની સરકાર બનતા લોકોને વીજળી ફ્રી આપવામાં આવી હતી. તેમ છતાં આ વર્ષે 21 કરોડનો ટેકસ આવ્યો હતો. ગુજરાત સરકાર પાસે પૈસા છે. તેમની પાસે મફત અને જનતાને રાહત આપવાની નિયત નથી. સરકાર જનતાના ટેકસના પૈસા તેમના અમીર મિત્રો પાછળ ઉડાડે છે. તેમનું દેવું માફ કરે છે. પણ જનતાનું નહિ. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આ ભ્રષ્ટાચારની સિસ્ટમ બંધ કરી દેશું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.